________________
સમાધિશતકમ
૧૩૧ अव्रती व्रतमादाय, व्रती ज्ञानपरायणः ।
परात्मज्ञानसंपन्न:, स्वयमेव परो भवेत् ॥८६॥ દિધક છંદ
વત ગુણ ધારત અવતી, વતી જ્ઞાનીગુણ હાઈ; પરમાતમકે જ્ઞાન, પરમ આતમા હેઈ. ૭૦
વિવેચન–અવ્રતીએ વ્રત લઈને, અને વ્રતીએ જ્ઞાન ગ્રહીને એમ અનુક્રમે સ્વયંસેવ પરમાત્મજ્ઞાન સંપન્ન થવું. અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરી છેઠવી અને ત્રતાવસ્થામાં જ્ઞાન પરાયણ થવું.
જ્ઞાન પરાયણ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને વ્રત પણ સ્વયમેવ પશ્ચાત્ છુટે છે. પરમાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરે તે પરમાત્મા રૂપે પ્રકાશે છે.
એવી રીતે પરમાત્મસાર તે જ સર્વ ધર્માચરણનું સારમાં સાર તાવ છે. અત્રત અથવા વ્રત એ બે વિકલ્પથી ભિન્ન પરમાત્મ સ્વરૂપ છે, તે જ સાધ્ય ધારવું.
જિ હાશ્રિતં દૃષ્ટ, રેહ પામનો મા न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भव । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ जातिलिङ्गविकल्पेन, येषां च समयाग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९॥