________________
સમાધિશતકમ
૧૨૫
શ્રી આત્મપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કેકથની કથતાં શું થયું જે નહિ તત્વ પમાય, રાખ તું રહેણી આત્માની થા ચિન્મયરાય. ૧ આત્મિક શુદ્ધ સ્વભાવના ઉપગે છે ધર્મ સમજ સમજ ભવ્યાત્મા, જેથી નાસે કર્મ. ૨.
આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે સહજ શુદ્ધ આત્મા અને સત્યાનંદ પ્રગટે છે. માટે એક શ્વાસે શ્વાસ પણ આત્મ. ધ્યાન વિને જવા દે નહિ.
શ્રી ચિદાનંદજી કહે છે કેચિદાનંદ નિત કીજીએ, સુમરન શ્વાસોશ્વાસ; વૃથા અમૂલ્ય જાતહે સ્વાસ ખબર નહીં તાસ. ૧
એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફેગટ જવા દે નહિ. આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું શુષ્કજ્ઞાનથી આત્મહિત થતું નથી, માટે આત્મસ્વરુપની ધ્યાન વડે દઢ ભાવના કરવી.
तथैव भावयेदेहाद , व्यावृत्त्यात्मानमात्मनि ।।
यथा न पुनरात्मानं, देहे स्वप्नेऽपि योजयेत् ॥४२॥ દોધક છંદ . . ભિન્ન દેહ ભાવિયે, ત્યું આહિમેં આપ,
ર્યું સ્વપ્નહિમેં નહિ હુએ, દેહાતમ ભ્રમ તા. ૬