________________
૧૨૪
સમાધિશતકમ વિવેચન–પ્રથમ છે દુષ્ટ આત્મતત્વ જેને એટલે જેને દેહ થકી આત્મા ભિન્ન છે, એવું પ્રથમ જ્ઞાન થયું છે.' અને જેણે ગને આરંભ કર્યો છે, તેને ગાંડા માણસના જેવું જગત લાગે છે.
સારાંશ કે સ્વરૂપ ચિંતવન વિકલ હોવાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ યુક્ત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે આગળ ધ્યાનની પરિપકવ દશાથી, જગતની કંઈપણ ચિંતા ન રહેવાથી તે કેવળ કાષ્ટ પાષાણ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતા ભાવથી છે.
આત્મા ભિન્ન થાય છે. એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે. આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે કે- '
शृण्वन्नप्यन्यत: काम, बदन्नपि कलेवरात् । नात्मानं भावयेभिन्न, यायत्तावन मोक्षभाक् ॥८१।।
અર્થ—અન્ય પાસેથી આત્મ તત્વ સ્વરૂપ બહુ બહુ રીતે શ્રવણ કરતે છતે, શરીરથી આત્મા ભિન્ન છે. એમ અનેકવાર વદતે છતે, પણ જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપે ભાવનાથી જાણતું નથી, ત્યાં સુધી મેક્ષ પામતે નથી.
વિવેચન-બીજા પાસેથી, એટલે ગુરુ ઉપાધ્યાય પાસેથી આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતે છતે તથા બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતે છે, પણ જ્યાં સુધી આત્મામાં જ સ્વ સ્વરૂપની દઢ ભાવના કરી નથી, ત્યાં સુધી મેક્ષ પામાં શકતા નથી.