________________
સમાધિશતકમ
૧૨૧ ભેદજ્ઞાનની ભાવના ભાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગાય છે કે – ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે;
તમદર્શન ભવ છીએ. ૨૦ ૧ તુમ કારણ તપ સંજમ કિરીયા, કહો કહા કીજે; તુમ દર્શન બિન યા સબ જુઠી, અંતરચિત્ત ન ભીજે ૨૦ ૨ કિયા મૂઢ મતિ હે જનકે, જ્ઞાન એરકું પ્યારે; મિલત ભાવરસ દેઉ ન ચાખે, તું દોનુંથી ન્યા. ૨૦ ૩ સબમેં હે એર સબમેં નહિ, તું નટરૂપ એકેલે; આપસ્વભાવે વિભાવે રમતે, તું હિ ગુરુ તુહિ ચેલે. ચે. ૪ અકલ અલખ પ્રભુ તું સબ રૂપી, તું અપની ગતિ જાને; અગમરૂપ આગમ અનુસાર, સેવક સુજસ પ્રમાને. ૨૦ પ
અહો? આ પદમાં કેવી ભેદજ્ઞાનથી આત્મભાવના ભાવી છે! તે મહાપુરુષ કહે છે કે,
હે ચેતન ! તારા વિના તપ સંજમાદિ કિયા પણ જુડ છે. તું આત્મા જ્યાં ઉપયોગ ભાવમાં વતે છે, ત્યારે સંયમ દિકની સફળતા છે.
વળી કહે છે કે તારા વિના અન્યમાં ચિત્ત ભીંજાતું નથી. હે ચેતન ! તું અકલ છે, તારું રૂપ કળી શકાતું નથી, તેમ તું અલખ છે. હે ચેતન ! તારી ગતિ તું પિત
આ પદનો સંપૂર્ણ ભાવાર્થ લખતાં ગ્રંથ ગૌરવ થઈ જાય માટે જ્યાં ટીકા કરીને જણાવાનું હોય છે, તે જ