________________
૧૧૪
સમાધિશતકો આવી સ્થિતિ સહેજે બને છે અને તેથી તે પિતાની અક્ષય રિદ્ધિ પ્રગટ કરે છે અને અનંત સુખને લેતા બને છે. દોધક છંદ
देहान्तरगतेबर्बोज, देरेऽस्मिन्नात्म-भावना । बीज विदेहनिष्पत्ते-रात्मन्येवाऽऽत्मभावना |७४॥ આપ ભાવના દેહમેં, દેહતરગતિ હેત, આપ બુદ્ધિજે આપમે, સે વિદેહપદ હેત. ૧
અર્થ-–દેહાંતરગતિનું બીજ આ દેહમાં આત્માભાવના કરવી તે જ છે. અને વિદ્યપદ નિષ્પત્તિનું બીજ તે આત્મામાં જ આત્મભાવના કરવી તે જ છે.
વિવેચન-–દેહાંતર એટલે બીજો ભવ, તેમાં ગતિ એટલે ગમન કરવાનું કારણ શું ? તે એ જ કે આ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે જ છે.
અનંત ભવ આત્માએ ધારણ કર્યા, તેનું કારણ બહિરાત્મભાવના છે અને મુક્તિનું કારણ તે આત્માને
આત્મા સ્વરુપે ધારો તે જ છે. - આત્માને જ આત્મા ધાર્યા વિના કેઈની મુક્તિ થઈ " નથી, અને થવાની પણ નથી. આત્મસ્વરૂપના જ્ઞાનથી મુક્તિ પદની પ્રાપ્તિ છે આત્માના જ્ઞાન વિના ગુણઠાણું તાણ્યું
આવતું નથી. ' i અનેક પ્રકારનાં કષ્ટ કરે, તપ જપ કરો. દેશદેશ 'પરિભ્રમણ કરે પણ આત્મજ્ઞાન વિના સફળતા થતી નથી