________________
૧૧૨
સમાધિશતકમ્ એવી ધારણું ધાર ગુરુગમ, અનુભવ મારગ પ્યાસી. જાકુ- ૨ મેં મેરા એ યહ મેહજનિત, જસ એસી બુદ્ધિ પ્રકાશી, તે નિશંક પગ મેહશીશ દે, નિચે શિવપુર જાસી જાઉં. ૩ સમતા ભઈ સુખી એમ સુણ કે, કુમતા ભઈ ઉદાસી, ચિદાનંદ આનંદ ભયે ઈમ, તેર કરમકી ફાંસી જાકું. ૪
જ્ઞાનનું સામર્થ્ય અનુપમ છે. જે કઈ આત્માથી જીવને આત્મજ્ઞાનની ઈચ્છા હોય તેણે સદ્ગુરુ સમાગમ કરે, નિત્યનિત્ય પક્ષથી આત્મસ્વરૂપ જાણવું, જેમ બને તેમ પુદ્ગલાનંદી અજ્ઞાની એવા મનુષ્યના સંસર્ગમાં આવવું નહિ, એ જ નિરૂપામિ પદ પામવાનો હેતુ છે.
ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्ताऽऽत्मैव निश्चल: ॥७३॥ ગામ નગર વનને વિષે, માન દુવિધ અબુદ્ધ, આતમ દરશીકુ વરસતિ, કેવલ આતમ શુદ્ધ. ૬૦
ગામ અથવા અરણ્ય (વન) એ બેને તે અજ્ઞાની પિતાનાં નિવાસ માને છે, અર્થાત્ અજ્ઞાની શુદ્ધ નિવાસસ્થાન એાળખ્યા વિના જડ વસ્તુમાં પિતાનું સ્થાન કલ્પે છે.
વનમાં વસતે પિતાને વનવાસી કપે છે. નગરમાં વસ પિતાને નગરવાસી કલ્પ છે. અર્થાત નગર છેડીને વનવાસી બને છે. પણ શું છોડવું જોઈએ તેની અજ્ઞાનીને ખબર પડતી નથી.
જ્યારે અજ્ઞાનીની આવી સ્થિતિ હોય છે. ત્યારે જ્ઞાનીની સ્થિતિ કેવી હોય છે તે બતાવે છે--