________________
૧૦૮
સમાધિશતકમ સ્થિતિ બ્રાંતિથી આત્મા રૂપે માને છે. પણ તેઓ આત્મવરૂપને આમત્વ વડે માની શકતા નથી.
વિવેચન-ભેદબુદ્ધિ વિનાના જે સણું, પડણ, વિધ્વંસણ સ્વભાવવાળા અને પ્રવેશ કરતા અને નીકળતા એવા પરમાણુઓના સમૂહરૂપ શરીરને આત્મા છે એમ સ્થિતિ ભ્રાંતિથી માની લે છે.
આત્મા અને દેહના અભેદ અધ્યવસાયરૂપ બ્રાંતિથી એ દઢ પ્રત્યય-વિશ્વાસ અજ્ઞાની જીવને થાય છે કે તે શરીરને જ આભા સ્વીકારે છે તેથી તે શરીરના ઉપર મમતા રાખે છે અને સ્વતવનું ભાન ભૂલે છે.
આ અજ્ઞાની જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. બહિરામાં પ્રાણી અજ્ઞાનપણાથી આસવના હેતુઓને રાચી–માચીને સેવે છે અને અંતે સ્વજીવન નિષ્કપણે વ્યતીત કરી માનવ જન્મ હારી જાય છે.
જઃ સ્થ: શો વમિવિરોઘવન ! आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥३०॥
અર્થ–-હું ગૌર, સ્થલ અને કુશ છું, એવું જે માનવામાં આવે છે તે આત્મામાં ન આરોપતા કેવલજ્ઞાન સ્વરૂપ વિગ્રહ એવા આત્માની ધારણા કરવી.
વિવેચન--હું ગેરે. હું જાડે, હું દુર્બલ, હું બળવાન ઈત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્માના વિશેષણ રૂપે માનવા નહિ અને બાહ્ય ઉપાધિથી