________________
સમાધિશતકમ
૧૦૫ સર્વ પ્રકારનાં શાસ્ત્ર ભણો, અનેક પ્રકારના વાદવિવાદ કરે, પોતાની બુદ્ધિના પ્રકાશથી ખંડન મંડન કરે, કુતકે કરી અન્યને ભ્રમજાળમાં નાખે, પણ તેથી આત્માનું કંઈ હિત થવાનું નથી.
તેમ ઉપર ઉપરથી શાસ્ત્રભ્યાસ કરી શુક સમાન પંડિતાઈ ધારણ કરી, મનમાં મલકાવાથી કંઈ આત્માનુભવ પ્રગરવાનો નથી. - શ્રી યોગીશ્વર ચિદાનંદજી મહારાજ આ સંબંધી કહે છે.
જે લો અનુભવ જ્ઞાન રે, ઘટમાહે પગટ ભયો નહિ. જે લે. તે લે મન થિર હોત નહિ છિન, જિમ પિપલકા પાન; વેદ ભર્યો પણ ભેદ વિના શઠ, પિથિ પિથિ જાણ રે.
ઘટ. જે૧ રસ ભાજનમેં રહત દ્રવી નિત, નહિ તસ રસ પહિછાન; તિમ શુકપાઠ પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે.
ઘટ જે૨ સાર લહ્યા વિના ભાર કહા કૃત, ખર દષ્ટાંત પ્રમાન; ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એકતાન રે. આ
ઘટે. જે. ૩ શ્રી ચિદાનંદ કપૂરચંદજી મહારાજ કહે છે કે,
કૃતજ્ઞાનને ઘણે અભ્યાસ કર્યો, અનેક પ્રકારની ભાષાનું અધ્યયન કર્યું, પણ જે શ્રુતજ્ઞાનને સાર આત્માનુ ભવ તથા સંવર ભાવની પ્રાપ્તિ થઈ નહિ, તે ખરની -ઠે તે જાગ.