________________
૪
સમાધિશતકમ્ ખટમત મિલમાતંગ અંગ લખ યુક્તિ બહેત વખાણી, ચિદાનંદ સરસ્વંગ વિલેકી, તસ્વારથ લે તાણી: અબજ
આ પ્રમાણે ચિદાનંદજી મહારાજ પ્રરૂપે છે. તેવા માર્ગ પણ આ જ છે, માટે આત્માર્થી જીવે આત્મવરૂપમાં મન વચન, કાયાની એકાગ્રવૃત્તિથી સ્થિરતા કરવી. તેથી આત્મા શમસુખોદધિમય બને છે. શ બ્યુના ડર, લતજ્ઞાન: | नात्मानं बुध्यते तस्माद्-भ्रमत्यति चिरं भवे ॥६८॥
અર્થ જ્ઞાન છે શરીર જેનું એ આત્મા જે તે શરીર રૂપ કંચુકથી ઢંકાઈ ગયે છે અને તેથી તે આત્માને જાણ નથી અને તેથી તે અજ્ઞાની જીવ ચિરકાલ ભવમાં પરિ. ભમણ કરે છે.
વિવેચન-શરીર તે જ કંચક–વસ તેનાથી ઢંકાયું છે. જ્ઞાન રૂપી શરીર તે જેનું એ આત્મા થઈ ગયું છે, તેવા પ્રકારના મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી. અત્રે આવરણ કરનાર સામાન્યતઃ કાશ્મણશરીર સમજવું, કેમ કે તે જ મુખ્ય વૃત્તિએ તેના આવાવરણ રૂપે હોઈ શકે છે.
આવા પ્રકારને બહિરાત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ નહિ જાણ્યથી અનન્તકાલ પર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરે છે.
જ્યાં સુધી બહિરાત્મબુદ્ધિ છે, ત્યાં સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણ હેતું છે. કારણ કે તત્વસ્વરૂપ જાણ્યા સિવાય, સારને પાર આવતું નથી.