________________
સમાધિશતકમ
૧૦૩ ભેગને રોગ સમાન લેખવી, તેમજ સ્વપ્ન સમાન કુટુંબ વર્ગ જાણે, શુદ્ધ ધર્મનું સેવન કરે; એ જ સત્ય તત્ત્વ સમજે. એ જ અંતે સાચું સુખ આપનાર છે. તેમ વીતરાગના વચનથી પ્રતીતિ લાવે. આત્માની શુદ્ધ સ્થિતિ પ્રત કરો.
જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામ્યું, તે અન્યને કડી શકતા નથી. લવણની પૂતળી સમુદ્રને તાગ લેવા જળમાં પડી લવણ પૂતળી પોતે જ જળ રૂપ થઈ ગઈ તે તે
હાર આવી બીજાને કહી શકે નહિ. તેમ જેણે પરમાત્મસ્વરૂપને તાગ લેવા, પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં પ્રવેશ કર્યો તે પણ પરમાત્મસ્વરૂપ થઈ ગયા તે પરમાત્મસ્વરૂપ કેણ વર્ણવી શકે? અલબત કેઈ વર્ણવી શકે જ નહિ એવી પરમાત્મસ્વરૂપની સ્થિતિ છે અને એ જ સત્ય ધર્મ છે.
આ સંબંધી શ્રી ચિદાનંદજી મ. પિતાને અનુભવ
પર
અબ હમ એસી મનમેં જાણી, પરમારથ પથ સમજ; વિના નિરવેદ પુરાણી કહાણ અબ૦ ૧ અંતર લક્ષ વિગત ઉપરથી, કષ્ટ કરત બહુ પ્રાણ કેટી જતન કરિ તૂપ લહત, નહિ મથતાં નિશદિન પ્રાણ અબ૦૨ લવણપૂતળી થાહ લેણ, સાયરમાંહિ સમાણી, તમેં લીન તપ ભાઈ પલટ કહે કુણ વાણી. અબ૦ ? '