________________
૯૮
સમાધિશતકમ્
પરમ વીતરાગના અથવા સ`સારના ભાગ તથા દેડ પુરુષ પ્રાપ્ત કરે છે.
ઉપર વૈરાગ્ય ભાવને આવેા ઉત્તમ
મન, વચન અને કાયાના વ્યાપારને ક્રિયા કહે છે. પચે. ક્રિયા દ્વારા જે વિષયાનુભવ થાય છે. તેને ભાગ કહે છે, એવી ક્રિયા અને ભાગ રહિત સ્થિર ચિત્તવાળા આત્મધ્યાની પેાતાના સ્વરૂપમાં સ્થિર થઈ સમતારૂપ અમૃતનું વારંવાર આસ્વાદન કરી જન્મ, જરા, અને મરણના દુઃખાથી મુક્ત થાય છે.
આ દશની પ્રાપ્તિ વિના સમતારૂપ અમૃતની પ્રાપ્તિ દુલ ભ છે અને એવી અવસ્થાની જે સમતા આવે છે, તેથી મેાક્ષની પ્રાપ્તિ સહજમાં થાય છે. સમતા ગુણધારી મનુષ્ય પાતાના આત્માના સમાન સ જ તુના આત્માને લેખે છે, સમતાનું સ્વરૂપ વર્ણવતાં શ્રી યશેાવિજ્યજી ઉપાધ્યાય શ્રી જ્ઞાનસારમાં કહે છે કે
ज्ञानध्यानतपः शीलसम्यकृत्वसहितोऽप्यहो । नातिगुणं साधुर्यमाप्नोति शमाऽन्वितः ॥ ३॥ ભાવાર્થ-જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્ત્વ સહિત ભવ્ય પણ જે કેવળજ્ઞાનાદિ ગુણને પામતા નથી, તે ગુણને સમતા ચારિત્રશીલ આત્મા પામે છે.
ક્ષચેાામ ભાવના જ્ઞાનાદિક ગુણુ છે. તે નિરાવરણ લેાકાલેક પ્રકાશક કેવલ જ્ઞાનનુ પરંપરાએ કારણ છે, અને ક્યાયના અભાવ તદ્રુપ યથાખ્યાત ચારિત્ર કેવલજ્ઞાનનુ અસન્ન કારણ છે.