________________
૯૭.
સમાધિશતકમ છે અને સાદિ અનંત સ્થિતિ સુખમાં સદાકાળ રહે છે. માટે ભવ્યજીએ ભેદજ્ઞાનની પ્રાપ્તિદ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કરવી.
यस्य सम्पन्दमाभाति, निःस्पन्देन सम जगत् ।
अप्रज्ञमक्रियाभो, शमं याति नेतर: ॥६७।। દોધક છંદ
જંગમ જગ થાવર પરે, જા ભાસે નિત્ત, સો ચાને સમતા સુધા, અવ નહિ જડચિત્ત. ૧૯
અર્થ–જેને સસ્પન્દ એવું પણ જગત નિઃસ્પન્દ જેવું અપ્રજ્ઞ, અકિય, અભંગ લાગે છે, તે જ મહાત્મા સમતારૂપ અમૃતને ચાખે છે. બીજે જડ પુરુષ ચાખી શક નથી.
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन य: पश्येदसौ मोक्षगमी शमी ॥१॥
અર્થ-કર્મથી બનેલી વિષમતાને નહિ ઈચ્છતે પોતાના આત્મ સમાન ચેતના લક્ષણથી સર્વ જગતને જાણતો છતે જે ભવ્ય જુએ છે, તે શમી જાણ. શમી જે ગુણ પામે છે તે ગુણ જ્ઞાન, ધ્યાન, તપ, શાલ અને સમક્તિ સહિત ભવ્ય પણ પામી શકતું નથી. અને તે જ શમી મોક્ષને પામે છે. : વિવેચન-સસ્પન્દ એટલે હાલતું એવુ શીરાદિરૂપ
જગત તે નિસ્પદ એટલે જડ એવાં જે કાષ્ટ પષાણાદિ તેના જેવું જડ તથા અકિય, અભેગ એટલે પદાર્થ પરિચછેદ વસ્તુ વિવેકજ્ઞાન રૂપ કિયા, અને મુખાદિ અનુભવરૂપ ભાગ જેને નથી એવું જેને લાગે છે, તે પુરુષ સમતાને પામે છે. - ૭