________________
સમાધિશતકમ
આ પદ આત્માને પોતાના સ્વરૂપમાં રમણ કરવાનું સૂચવે છે. અને માયાના પ્રપંચથી દૂર રહેવાનું સૂચવે છે. આ સસારિક પ્રત્યક્ષ દેખાતા પ્રપચ આત્માથી ન્યારો છે. ત્રિકાલમાં પણ પ્રપ`ચથી આત્મહિત થવાનું નથી, એમ નિશ્ચયથી હર્યમાં ધારવુ'. ચાલતાં, બેસતાં, ઉડતાં, દરેક કામકાજ કરતાં પણ આત્માનું સ્મરણ કરી, સ્વકાય સાધવુ,
૯૬
અજ્ઞાની જીવ કેાઈ માટા રાજાની અથવા શેડની મુલાકાત લેવાનુ નક્કી થાય તે આની ખની જાય છે; પણ તે રાજા અગર શેઠના કરતાં અનંતગણે મેટે શરીરમાં રહેલા જે આત્મા છે તેના દર્શન કરવા, તેનું ધ્યાન કરવા, તેની સ્તુતિ કરવા શું જરા માત્ર મનમાં પ્રેમ લાવે છે? ના. તે લાવતા નથી. તે તેનું શુ કારણ છે.
ઉત્તર તે અજ્ઞાની જીવ વાસ્તવિક પેાતાનુ' આત્માસ્વરૂપ જાણતા હોત અને તેની શ્રદ્ધા થઈ હાત તા પેાતાના આત્માની મોટી શક્તિ જાણી શકત.
આત્મા જ રાજા થાય છે. આત્મા જ પુણ્ય કરવાથી શેઠ, બાદશાહ, દેવ, દેવેંદ્ર થાય છે અને તે જ આત્મા પાપ કરવાથી નીચ અવસ્થા પામે છે. તે જ આત્મા પંચ પરમેષ્ઠિ રૂપે અને છે.
આત્માની અનંત શક્તિ છે. તે શક્તિ જ્ઞાનાવરણય આદિ કર્મના યોગે આચ્છાદિતપણાને પાી છે. જ્યારે આત્મા પેાતાનુ` સ્વરૂપ સદ્ગુરુ ઉપદેશથી જાણે છે, ત્યારે ઉપરામભાવ ક્ષયાપશમભાવ તથા ક્ષાયિક ભાવને પામી સ્વસ્વરૂપે પ્રકાશે