________________
સમાધિશતકમ્ વિકલ્પ સંકલ્પ થતાં નથી, ત્યારે આત્મા સંવરભાવને પ્રાપ્ત કરે છે, તત્વથી જોતાં માલુમ પડશે કે સંકલ્પ વિકલ્પ જ સંસારમાં સ્થિર કરવાનું એક પ્રબલ સાધન છે.
જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે શરીરમાંથી મમતવ | બુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ જ્ઞાની અંતરથી ભિન્નપણે વર્તે છે.
નષ્ટ વસ્ત્રની જેમ શરીર નષ્ટ થતાં આત્મા નષ્ટ થસે નથી, શરીર ઉપર પહેરેલું વસ્ત્ર રક્ત થતા જેમ મનુષ્ય પિતાને રક્ત માનતું નથી, તેમ જ્ઞાનીનું શરીર રક્ત હોય તે તેથી પિતાને રક્ત માનતું નથી. કારણ કે આત્મા કંઈ રાતે નથી, કાળે નથી.
કૃષ્ણવર્ણ દિકથી આભા ભિન્ન છે. માટે જ્ઞાની શરીર પરિણમનમાં આત્મપરિણતિ માનતું નથી. સનીની આવી દશા છે.
અજ્ઞાની જીવ શરીરના વિકારને પોતાની પરિણતિ કલપી દુઃખી થાય છે અને શરીરમાં રોગ ઉત્પન્ન થતાં હું રાગી, શરીર પાતળું થતાં હું પાતળે, શરીર જાડું થતાં હું જાડે. અને શરીર વૃદ્ધ થતાં હું વૃદ્ધ, એમ શરીરની અવસ્થા તે જ આત્માની અવસ્થા માની, રાગ દ્વેષનાં કારણો સેવી. ચિરાશી લાખ જીવનિમાં પરિબ્રણ કરે છે.
- અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાને કપે છે અને તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વે બુદ્ધિ કપી લીટમાં જેમ માખી લપટાય છે, તેમ સંસારના પદાર્થોમાં