________________
સમાધિશતકમ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંજમ નૃપ કુમરીરી, મમતા મુખ દુધ અસતી, સમતા સત્ય સુગંધ ભરીરી.
ચેતન ૨ મમતાસે લર દિન જાવે, સમતા નહિ કેઉ સાથે લરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકો કેઉ નહિ અરિરી.
ચેતન ૩, મમતાકી દુમિતિ સે આલી, ડાચણ જગત અનર્થ કરીરી; સમતાકી શુભમતિ હે આલી, પર ઉપકાર ગુણસે ભરીરી.
મમતાપુત ભયે કુલપંપણ, શેક વિયેગ મહા મછરીરી; સમતાસુત હાયગા કેવલ, રહેદિવ્ય નિશાન ધુરીરી.
ચેતન ૫. સમતા મગન હોગે ચેતન, જે તું ધારીશ શીખ ખરીરી; સુજસ વિલાસ લહેશે તે તું, ચિદાનંદઘન પદવી વરીરી.
ચેતન ૬ આ પ્રમાણે મમતા અને સમતાનું સ્વરૂપ સમજ મુનીશ્વર અથવા આત્મહિતેચ્છુ સમતાને આદર કરે છે, અને નિરંજન નિરાકાર તિવરૂપ આત્માને જાણી તેમાં રમણતા કરે છે. સર્વ વસ્તુઓથી પોતાના આત્માને ન્યારો ગણે છે. '
આત્મજ્ઞાની વિચારે છે કે પરવસ્તુને સંકલ્પ કરે, તે જ સંસારમાં બંધન છે. પરવસ્તુના મમતાયેગે વિકલ્પ સંકલ્પ કરવાથી કર્મનું ગ્રહણ છે જ્યારે પરવસ્તુ સંબંધી.