________________
૮૬
સમાધિશતકમ્
જાણવા. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પેાતાના ગુણાએ કરી આત્મપયાગી તે ભાવ જીવ જાણવા.
અહિં દ્રવ્ય જીવ તે પર ભાવમાં જાગે છે. તેથી તે પર વસ્તુમાં પોતાને ઉપયાગ મેળવતા અને તેમાં તન્મયપણે પરિણમતા છતા દુઃખ પરંપરાને પામે છે.
જે જીવને શુભયેાગ પ્રગટયા નથી. પાતાના આત્મ સ્વરૂપ પ્રતિ રુચિ થઈ નથી અને માહ મદીરા પીને મસ્ત બન્યા છે. તેને એધવાને માટે ઉદ્યોગ કરવા તે નિષ્ફળ છે,
પેતે જ પેાતાના આત્માને નિશ્ચથી જોતાં સમજાવી શકાય છે, એમ અનુભવજ્ઞાનથી મહારાજા કહે છે.
પાંચકારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉપદેશદાન પણ હૃદયમાં અસર કરતુ નથી.
ત્રેપનમાં દોધકના ઓગણસાઠમાં શ્લાકમાં અંતરભાવ થાય છે. તેથી વિસ્તાર કર્યાં નથી.
वहितुष्यति मूढात्मा, पिडितज्यो तिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा] बहिर्व्यावृत्तकौतुकः ॥ ६० ॥ અર્થી—આન્તર જ્યાતિ આચ્છાદિત હાવાથી, મૂઢાત્મા બાહ્યમાં આનંદ માને છે અને પ્રભુદ્ધાત્મા બાહ્યકૌતુક ટાળી ઈ અંતરમાં સંતાષ માને છે,
વિવેચન—જેને સમક્તિ પ્રગટયુ નથી એવા અહિરાત્માશરીર, ધન, ધાન્ય ક્ષેત્ર, રાય, વેપાર, નાટક, સ્ત્રી, પુત્ર આદિ બાહ્ય વસ્તુએમાં સુખ માને છે.