________________
સમાધિશતકમ
૮૭ જ્યાં સુધી આંતર આત્મતિ ઢંકાયેલી છે અને તેને અનુભવ થયો નથી. ત્યાં સુધી પુગલ વસ્તુમાં જ આનંદ મૂઢ માને છે. મૂહાત્માની અજ્ઞાન ચગે એવી દશા થઈ રહી છે.
જ્યારે અંતરતિ પ્રગટે છે, ત્યારે જ્ઞાની આત્મા આત્માના સ્વરૂપમાં જ આનંદ માને છે. બાહ્ય વરતુઓમાં સ્વપને પણ આનંદ માનતા નથી. બાહ્ય દશારૂપ નાટકના ખેલથી અન્તરાત્મા શાંત થાય છે. બાહ્ય દશામાં સુખ નથી. એવી દઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે.
=ારિત જીરા , સુણસુચિપુ ! ! નિગ્રહાનુધિઈ, તાવ્યા તે દ્દશા
અથ–શરીર સુખ દુઃખ જાણતાં નથીતે પણ અજ્ઞાની તેના ઉપર નિગ્રહનુગ્રહ બુદ્ધિ રાખે છે.
વિવેચન : શરીરે સુખ દુઃખ જાણતા નથી કારણ કે તે જડ છે. તે પણ બહિરાત્મા શારીરાદિકના ઉપર નિગ્રહબુદ્ધિ અને અનુગ્રહબુદ્ધિ કરે છે.
ષના વેશથી શરીરાદિને ભૂખ્યા રહેવું, ફાંસી ખાવી પંચાગ્નિ સાધના કરવી તે આદિથી પીડા કરે છે, અને રાગના વશથી શરીરને ઘરેણાં પહેરાવવાં, સારા વસ્ત્રથી શણગારવું, તેલનું મર્દન કરવું, સ્નાન કરી ભાવવું વિગેરે કૃત્યથી અનુગ્રહ બુદ્ધિથી પ્રવર્તતું મને તે જ સંસાર છે. પરવસ્તુમાં નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિથી