________________
સમાધિશતકમાં पश्येन्निरंतरं देहमात्मानोऽनात्मचेतसा। .. अपरात्मधियाऽन्येषामा मतत्त्वे व्यवस्थितः ॥५४॥
અર્થ : આત્મવમાં જે વ્યવસ્થિત છે. તેણે પોતાના દેહને નિરંતર આત્મબુદ્ધિથી જેવો અને અન્યના દેહને અપરાત્મ બુદ્ધિથી જોવો.
વિવેચન—જેમાં પોતાનો આત્મા રહ્યો છે, તે શરીરને આ આત્મા નથી એવી બુદ્ધિથી જોવું. એને પરનો દેહ તે પરમાત્મા નથી એવી બુદ્ધિથી જેવું, - આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા ભવ્ય પુરૂષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અંતરમાં ઉપગ સહેજે પ્રગટશે. '
અજ્ઞાવિત ન જ્ઞાતિ, યા માં જ્ઞાવિત તથા मुढात्मानस्ततस्तेषां वृथा मे शापतश्रमः ।।५।।
અર્થ–જેમ કહ્યા વિના મને નથી જાણતા તેમ કહ્યા છતાં પણ નથી જાણતા તેવા મૂહાત્મા પ્રતિ કહેવાને શ્રમ વ્યર્થ છે.
વિવેચન–મને એટલે આત્મસ્વરૂપને જે મૂહાત્મા છે, તે જેમ કહ્યા વિના જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી, તે તેવા પ્રતિ કહેવાને તેમને બોધ કરવા પ્રયત્ન નિષ્ફળ જાણો.
બિમિચ્છામિ, ત િવ€ પુનઃ | ग्राहा तदपि नान्यस्य, तत्किमंन्यस्थ बोधये ॥५९॥ " અર્થ–જેને બંધ કરવા ઈચ્છું છું તે હું નથી. ને જે હું છું તે બીજાને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો બંધ કરૂં!