________________ 82 સમાધિશતક દોઘક છંદ– નહિ કછુ ઈન્દ્રિયવિષય, ચેતન હિતકાર, લભીજન તમે રમૈ, અંધ મોહ અંધારા પર ભાવાર્થ–પંચાવનમાં લેકમાં આને અર્થ સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયમાં ચેતનને કંઈ લાભ નથી. પુરુષો પરપુદ્ગલમાં રમે છે. મેહરૂપ અંધકારમાં અજ્ઞાનથી અંધ બનેલા જ કંઈ હિતાહિત જોઈ શકતા નથી. કસ્તુરિયે મૃગ પિતાની દુરીમાં કસ્તુરી છે તે જાણત નથી, તેથી અન્યત્રથી સુવાસ આવે છે, એવી ભ્રાંન્તિથી વનમાં દડે છે. તેમ અજ્ઞાની જીવ મેહથી પર વસ્તુમાં સુખની શાંતિથી સાચી રહે છે. અહે! અહો ! મેહનું કેટલું બધું જોર છે કે મનુષ્યાવતારમાં પણ સદ્દગુરૂ સમજાવે છે, તે પણ સમજી શકતે નથી. અંતે વિષયના કીડાની પેઠે અહર્નિશ પર ભાવમાં અમૂલ્ય એવા આયુષ્ય વ્યર્થ ગાળે છે. અહો ! ભવ્ય જીવ! હવે તું મનુષ્ય જન્મ પામી જીવનની સાફલ્યતા કર. સંસારનું વિષમ બીજ અજ્ઞાન એને જ્ઞાનાગ્નિથી બાળી ભસ્મ કર. સર્વ સંગથી આત્માને ભિન્ન દેખ. સ્વપ્ન સમાન બ્રાન્તિ જનક સંસારની મેહ માયાને આધિન થા નહિ. તારા પિતાના સ્વરૂપમાં સદાકાળ રહે. વિચારથી સમજો કે જે મુક્તિ પામ્યા, પામે છે. અને