________________ 78 સમાધિશતકમ સંબંધથી, ભેગથી સુખ નથી એમ જાણ્યું છે, તે સિદ્ધયેગી જાણવા માટે સિદ્ધગી થવા સદ્ગુરુ સંગતિ કરી આત્મજ્ઞાન ગ્રહવું. तद्व्यात्तत्परान् पृच्जेत् , तदिच्छेत् तत्परो भवेत् / येनाऽविद्यामयं रूपं, त्यक्त्वा विद्यामयं व्रजेत् // 53 // અર્થ-તે જ બોલવું અને તેની જ પૃછા કરવી અને તેની જ ઈચ્છા કરવી, કે જેનાથી અવિદ્યાવાળું રૂપ ટળે અને–વિદ્યામય રૂપ મળે. - વિવેચન–આત્મતત્વને વિષે બોલવું, અથાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી તેમજ જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્વની પૃચ્છા કરવી અને આત્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું તેની જ ઈચ્છા રાખવી. ' અર્થાત્ આત્મતત્વને જ પરમાર્થતઃ સત્ય માનવું અને આત્મસ્વરૂપમાં જ નિમગ્ન થવું. એમ થવાથી બહિરાત્મ બુદ્ધિ સ્વરૂપ જે અવિદ્યા તેને ત્યાગ કરીને આત્મ વિદ્યાત્મય એટલે જ્ઞાનમય આત્મ સ્વરૂપને પામે છે. દોધક છંદ સે કહિયે સે પૂછિયે, તમેં ધરિયે રંગ; યા મિટે અધતા; બેધ રૂપ હૈ ચંગ. પ૧ વિવેચન--તે જ આત્મસ્વરૂપ થવું, અને તે જ આત્મતત્વની પૃચ્છા કરવી અને તેમાં જ ચેલમછડના