________________ 70 સમાધિશતકમ અર્થ-આ દશ્ય પદાર્થ તે જડ છે, અને અદશ્ય છે તે ચેતન છે. ત્યારે કયાં રોષ કરૂં ? કયાં તેષ માનું? માટે હવે હું મધ્યસ્થ જ થાઉ છું. વિવેચન–આ ઈથી પ્રતીય માન, દશ્ય, શરીર, મને વાણી, વર્ણાદિક યુક્ત સાત ધાતુ અનેક પ્રકારના શરીરે, ઘર બાર, હાટ, મિલ, પાટ, પાટલા, વસ્ત્ર, પાત્ર, મેજ ખુરશી, બાગ, મિષ્ટાન્ન વિગેરે સર્વ અચેતન એટલે જડ છે, અને જે જડ છે તે જ્ઞાન થકી રહિત છે.' જડમાં સુખ દુઃખ જાણવાની શક્તિ નથી, તથા અમુક મારે મિત્ર તે જાણવાની શકિત જડમાં નથી. જે જે પદાર્થો આંખે દેખાય છે, તે તે સર્વ પદાર્થો જડ જાણવા જે દ્રશ્ય વસ્તુ છે, તે જડ છે. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને કાલ એ ચાર દ્રવ્યને વજી બાકીનું અદશ્ય તત્વ તે જ આત્મા છે, તે પછી રેલ અને તેલ કેના ઉપર કરે? કારણ કે જે દેખાય છે, તે તે જડ વસ્તુ છે. તેથી તેને ઉપર તેષ કર યુક્ત નથી. જડવતુ કાંઈ સમજી શકતી નથી, અને ચેતન તે અદશ્ય છે, તે તેના ઉપર દેખ્યા વિના ક્રોધ થઈ શકતે નથી અથવા અદશ્ય એવા આત્મા ઉપર રેષ તષ કર ઘટતો નથી; માટે પિતાના આત્માને પિતાની મેળે સમજાવી સ્વરૂપમાં મગ્ન રહેવું.