________________ સમાધિશતકમ जाननप्गात्मनस्तत्व, विविक्त भावयन्नपि / पूर्वधिभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति // 45 // અર્થ–-આત્માનું તવ જાણત તથા વિવિક્ત ભાવના શરીર આદિથી ભિન્ન એવી ભાવના કરતે છતાં પણ પૂર્વ વિભાવના સંસ્કારથી પુનઃ પણ ભ્રાંતિ પામે છે. વિવેચન--આત્માનું તત્તવ જાણતો છતાં પણ અને વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરતે છતાં પણ પૂર્વ અવસ્થામાં જે વિભ્રમ હતે તેના સંસ્કારથી ફરથી બ્રાતિ પામે છે; માટે આત્મસ્વરૂપને દઢ સ્થિર ઉપગ રાખ, કદાપિ પરવસ્તુમાં આત્મ બ્રાતિ થઈ જાય તો પણ પુનઃ આત્મસ્વરૂપમાં રમણતા કરવી. દધક છંદ આતમગુણ અનુભવત ભી, દેહાદિક ભિન્ન; ભલે વિક્રમ વાસના, જે રહિ ફિરે ન ખિન્ન. 46 વિવેચનમાં સમજવું કે પિસ્તાલીશમાં લોકમાં આ છંદને અર્થ સમાઈ જાય છે. ક્ષયે પશમ ચેતન મેગે આત્મગુણને અનુભવ કરતાં પણ પૂર્વ વિશ્વમ વાસનાના યોગે પાછું આત્મસ્વરૂપ ભૂલાય છે, માટે આત્મસ્વરૂપની ક્ષણે ક્ષણે એવી ભાવના કરવી કે સ્વપ્નમાં પણ દેહાદિકથી આત્મા અનુભવાય, એમ ભવ્યજીએ આત્મરૂપ ભાવવું. अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः / . क्व रुष्यामि क्व तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः // 6||