________________
(૪૪)
***
**************************************
शीर्णपर्णाशनप्रायै-र्यन्मुनिस्तप्यते तपः ।
औदासीन्यं विना विद्धि, तद् भस्मनि हुतोपमम् ॥१०॥ ખરી પડેલાં સૂકાં પાંદડાંના ભોજન જેવાં ભોજનો વડે મુનિ જે તપ તપે છે, તે તપ પણ ઉદાસીનભાવ આવ્યા વિના રાખમાં ઘી હોમવા જેવું છે. ૯૦ છે એનેa તપસી પ્રાણી, મુખ્ય વસન્તસ્તે: 1
તવ ચરિોહા, મદ્ ભવનિવસ્થનમ્ શા જે તપથી પ્રાણી સંસારની પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મોહના યોગે કોઈક જીવને સંસારનું કારણ થાય છે. ૯૧
सन्तोषः सम्भवत्येष, विषयोपप्लवं विना । तेन निर्विषयं कञ्चि-दानन्दं जनयत्ययम् ॥१२॥ આ સંતોષ, વિષયોના ઉપદ્રવ વિના ઉત્પન્ન થાય છે તેથી તે નિર્વિષય (દ્વિષયો જેમાં ન હોય) એવા કોઈક અલૌકિક આનંદને જન્મ આપે છે. ૯૨
वशीभवन्ति सुन्दर्यः, पुंसां व्यक्तमनीहया ।
यत्परबह्मसंवित्ति-निरीहं श्लिष्यति स्वयम् ॥१३॥ સુંદર સ્ત્રીઓ પુરુષોને જ્યારે તેની સ્પૃહા ન હોય ત્યારે વશ થાય છે, એ વાત સાવ સ્પષ્ટ છે, જેમ સ્પૃહારહિત પુરુષને સુંદર સ્ત્રીઓ સ્વયં વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે તેમ પરબ્રહ્મ સંવિતિ (પરબ્રહ્મનું જ્ઞાન) રૂપી સ્ત્રી, આશંસા વિનાના પુરુષને પોતાની મેળે જ ભેટે છે. ૯૩
सूते सुमनसां कञ्चिदा-मोदं समता लता ।
યાત્રિાનુ, સમય-સીરમ નિત્યUિT: ૨૪ સમતારૂપી લતા પોતાનાં પુષ્પોમાંથી કોઈ તેવા પ્રકારની સુગંધી પેદા કરે છે, કે જેના યોગે નિત્ય વૈર ધારણ કરનારા જીવો પણ મૈત્રીરૂપી સુગંધીને પ્રાપ્ત કરે છે. ૯૪