________________
(૪૩)
******************************************
અધ્યાત્મજ્ઞાનના રહસ્યના બીજભૂત ઉદાસીનતાને મન્દ ન થવા દેતો જે આત્મા બીજું કંઈ પણ ન જુએ તે આત્મતત્ત્વને જોઈ શકે છે. ૮૪
નિ:સત્તા પુરસ્કૃત્ય, ય: સામવચ્છતે
परमानन्दजीवातौ, योगेऽस्य कमते मतिः ॥८५।। જે આત્મા નિઃસંગપણાને આગળ કરીને સમભાવનું આલંબન કરે છે, તેની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ૮૫
दम्भजादपि निःसङ्गभ्दवे युरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात्, किं दवीयः ? परं पदम् ॥८६॥ આ લોકમાં દંપૂર્વકના નિઃસંગપણાથી પણ સમ્પત્તિઓ પ્રાપ્ત થાય છે, તો પછી દંભરહિત નિઃસંગપણું કરવામાં આવે તો પરમપદ શું દૂર રહે? ૮૬
सङ्गावेशानिवृत्तानां, माभून्मोक्षो वशंवदः ।
यत्किञ्चन पुनः सौख्यं, निर्वस्तुं तन्न शक्यते ॥८७॥ સંગના આવેશથી નિવૃત્ત થયેલા જીવોને કદાચ મોક્ષ વશ ન થાય તો પણ, જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭ ___ स्फुरत्तृष्णालताग्रन्थि-विषयावर्त्तदुस्तरः ।
વર્તેશ તહેના-નૈરવો અવસર: ૮ટા .. સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠો જેમાં એવો, વિષયોના
આવર્તાથી દુઃખે કરીને તરાય એવો, તથા કુલેશોરૂપી કલ્લોલોની ક્રિીડાઓથી ભયંકર એવો આ સંસારરૂપી સમુદ્ર છે. ૮૮
विदलबंन्धकर्माण-मद्भुतां समतातरीम् । ___आरुह्य तरसा योगिन् !, तस्य पारीणतां श्रय ॥८९॥
હે યોગી! જેણે બંધના હેતુભૂત કર્મોને દળી નાખ્યાં છે એવી અદ્ભુત સમતારૂપી નૌકા ઉપર ચઢીને શીઘ તે ભવસમુદ્રના પારને પામ. ૮૯