________________
ચેતનાને વિલુપ્ત કરતો આ ક્રોધ તો સ્પષ્ટપણે દુષ્ટ જ્વર છે. તેને ક્ષમારૂપી સિદ્ધ ઔષધિના પ્રયોગ દ્વારા જલદી કબજે કરવો જોઈએ. ૩૨ आत्मनः सततस्मेर - सदानन्दमयं वपुः । स्फुरल्लूकानिलस्फाति: ( स्फुरदुल्कानलस्फाति: ) कोपोऽयं ग्लपयत्यो ॥ ३३ ॥
આત્માના આશ્ચર્યની વાત છે કે આ ક્રોધ કે જે પ્રજ્વલિત વાળાઓના સમૂહથી સ્ફુરાયમાન છે; તે નિરંતર વિકસિત (વિકાસ પામેલ) અને સદા આનંદરૂપ દેહને ગાળી નાંખે છે-ગ્લાનિ પમાડે છે. ૩૩
व्यवस्थाप्य समुन्मील- दहिंसावल्लिमण्डपे । निर्वापय तदात्मानं क्षमाश्रीचंदनद्रवैः ॥३४॥
તેથી આત્માને, વિકાસ પામતી (પ્રફુલ્લિત એવી) અહિંસારૂપી વલ્લિ (લતા)ના મંડપમાં સ્થાપન કરીને ક્ષમારૂપી ચંદનના રસોથી તું શાન્તિ
પમાડ. ૩૪
क्रोधयोधः कथङ्कार- महङ्कारं करोत्ययम् । લીલયેવ પાનિચ્ચે, ક્ષમયા રામયાપિ ચ (ય:) રૂ॥
(૩૩)
**
આ ક્રોધરૂપી સુભટ, કે જેને સ્ત્રી એવી પણ ક્ષમાએ લીલાપૂર્વક જ પરાજિત કરી દીધો છે; તે કેવી રીતે અહંકાર-અભિમાન કરતો હશે ? ૩૫
भर्तुः शमस्य ललितै बिभ्रती प्रीतिसम्पदम् ।
नित्यं पतिव्रतावृत्तं क्षान्तिरेषा निषेवते ॥३६॥ પોતાના હાવભાવોથી પોતાના શમરૂપી પતિની પ્રીતિરૂપી સંપત્તિને ધારણ કરતી એવી આ ક્ષમા સદા પતિવ્રતાના આચારને સેવે છે. ૩૬
-
,
कारणानुगतं कार्य-मिति निश्चिनु मानस ! |
निरायासा सुखं सूते, यन्निः क्लेशमसौ क्षमा ॥ ३७॥