________________
**********************************************
ધર્મરૂપી બગીચાને વેરણછેરણ કરતા આ વૈષરૂપી હાથીને બળથી નિયમમાં રાખવો જોઈએ. ૨૬ - વૈષ (પશિલ્લી વાર્તા-રાતતાયન્મનઃ |
निर्वाप्यः प्रशमोद्दाम-पुष्करावर्तसे कतः ॥२७॥ જવાળાઓથી વ્યાપ્ત અને મનને તપાવતા આ ટ્રેષરૂપી અગ્નિને શમરૂપી ઉગ્ર પુષ્પરાવર્તમેઘના સિંચનથી બૂઝવી નાખવો જોઈએ. ૨૭ .
वश्या वेश्येव कस्य स्या-द्वासना भवसंभवा ।
विद्वांसोऽपि वशे यस्याः, कृत्रिमैः किल किंञ्चितैः ॥२८॥ કેટલા કૃત્રિમ હાવભાવોથી વિદ્વાનો પણ જેને વશ થઈ જાય છે, એવી સંસારની વાસના વેશ્યાની માફક કોને વશ થાય ? ૨૮
વાવઝા ર્તિ સોદ-હેતુ સંસારવાસના | निर्ममत्वकृते तावत्, कृतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ જ્યાં સુધી પ્રાણીઓને મોહના હેતુભૂત સંસારની વાસના જાગતી હોય છે, ત્યાં સુધી નિર્મમતા માટેની રુચિ ક્યાંથી પ્રગટે ? ૧૯
दोषत्रयमयः सैष, संस्कारो विषमज्वरः ।
मेदुरीभूयते येन, कषायक्वाथयोगतः ॥३०॥ તે આ વાસનાનો સંસ્કાર ત્રિદોષ (વાત-પીત-કફ)થી વ્યાપ્ત વિષમ જવર છે જે કષાયરૂપી ફવાથના યોગે (તેના પાનથી) પરિપુષ્ટ થાય છે-વૃદ્ધિ પામે છે. ૩૦
तत्कषायानिमांश्छेत्तु-मीश्वरीमविनश्वरीम् ।
पावनां वासनामेना-मात्मसात्कुरुत दुतम् ॥३१॥ તેથી આ કષાયોને છેદી નાખવા માટે સમર્થ અને કદી નાશ ન પામનારી આ પવિત્ર વાસનાને (પછીના શ્લોકમાં દર્શાવાનારી) ત્વરાથી પોતાને આધીન કરો. ૩૧
स्पष्टं दुष्टज्वरः क्रोध-चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु, सिद्धौषधिमिमां क्षमाम् ॥३२॥