________________
શ્રી વિજય વિબુધ શ્રદરિયા, પાલે શુદ્ધી કિરિયા. શ્રી. ૪ તસ પદપંકજભમર સરિસા, શુભવિય કવીશા, ગુણ ગંભીર મેરગિરીશા, શ્રુતજલસિંધુ મુનીશા
શ્રી. ૫ તસ ચરણાંબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણશરા, સાધે છે. અભ્યાસ અખંડિત, નહિ ગુણરયણે અધૂરા. શ્રી. ૬ મહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજ્ય ઉપગારી, પ્રતાપ કેડિવરીશા. શ્રી. ૭ તે શ્રી ગુરૂ મહિમાનિધિ સંનિધિ, રામ રસિક મેં નિયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આનંદ પાયા, શ્રી. ૮ એટલે આ ઉપરથી નીચે પ્રમાણે વંશ પરંપરા છે –
શ્રી હીરવિજયસૂરિ
કલ્યાણવિર્ય ઉપાધ્યાય ( પિતાનું નામ રખાશા, માતાનું નામ પૂછ)
ધર્મવિજય વાચક પં. જયવિજય
પં. શુભવિજ્યકવિ
સુમતિવિજય
રામવિજય. આ શ્રી રામવિજય મુનિ સાગરગચ્છની સૂરિ શ્રી લકિમસાગરસૂરિ કે નું ચરિત્ર પિતે રચ્યું છે, તેની આજ્ઞામાં રહેતા હતા, અને તે સાગર ગચ્છની સૂરિ પરંપરા કે જેને વિષે આપણે આગળ જોઈ ગયા છીએ, તે સંબંધે ઉપરોક્ત શાંતિ જિનના રાસમાં નીચે પ્રમાણે કરેલો ઉલ્લેખ જાણવા યોગ્ય હોવાથી અહીં ઉતારીએ છીએ –
શ્રી હીરવિજય ગુરૂ પાટે પધર, શાહ કલચરે, માત કેડાઈ કખિ ઉપન્યા, વિજયસેન સૂરિ વદરે. સુમતિ ગુતિ શુદ્ધ ગુરૂ ધારે, સમતારસભંડારે; જેણે એ ગુરૂને નયણે નિરખ્યા, ધન્ય હો અવતારરે. શાહિ સભામાંહી વાદ કરીને, જિનમતિ સ્થિરતા સ્થાપી;