________________
૨૫૫ વડે સહેદર નામ મુક્તિસાગર,
- બુધ માનસાગર મુનિ નાન્હડે એ; સુણી સુણ તુમ્હચી વાત વલિ વલિ,
વિત વલે ઘણવિણ જિમ બાપ એ. ૧૨ સાંભળી સુતની વાત માત કેડાઈ,
મનમાંહે અતિ દુખ વહે એ જે દુખ એક ન ખમાય, એહવા હુઈ થયાં,
વળી વળી વયણ ઈશ્યાં કહી એ. ૧૨૩ મેહ વશે મરૂદેવી અરણક માય,
પ્રેમ વિશે મરૂદેવી અરણુક માય;
પ્રેમ વિશે પરવશ થઈએ, પુત્રતણું દુખ જેહ નેહ થકી વહી,
જનની તે જાણે સહીએ. ૧૨૪ - નયણે આવે નીર ધીર સુતન વિના,
નીંદ ભૂખ નાસી ગઈએ. નિસાસા અવિલબ અંબા મૂકે એ,
રયણી વરસે સુ થઈએ. ૧૨૫ જિમ જલ પાખે જોઈ તડફડે માછલી,
જિમ મરાલી મરૂ થઈ એ; તે દુખ દીધું દેવ વકરે કહ્યું,
" એમ બેલે ઉતાવલી એ. ૧૨૬ સંધ સહ પરિવાર સાંભળી ચિતવે,
દૈવયોગ વિષમે સહી એ એ સંસાર અસાર તારક જગ ગુરુ,
આગમ વાત એસી કહી એ. ૧૨૭ જાણી ઈર્યું સ્વરૂપ ધરમ કરો ઘણું,
જિમ સવિ દુખ જાવે વહી એક કવિયણ બેલે ઇમ જગભીતર બીજ ઠઉં,
- વિરહ સમું દુઃખ છે નહિ એ, ૧૨૮