________________
૨૫૬
ઢાળ ૧૦ મી.
"
.
રાગ ધન્યાશ્રી.
જય જય સાધુ શિરોમણી, નેમિસાગર વર નામે , કામિત પૂરણ સુરત, વાચકવૃંદ લલાભ છે. ૧૨૯ ગુણસાગર ગુણગણ ભરી, શ્રુતસાગર તવ છે. જ્ય. ૧૩૦ વડ વૈરાગી જગે , વિવેકસાગર જસ ગેહે છે; મેઘસાગર પંડિત વરૂ, કુશલસાગર સનાહ છે. જ્ય. ૧૩૧ મુક્તિસાગર મહિમા ઘણ, દેવસાગર દીઓ માને છે; પંડિત ગણિ મુનિ જાણીએ, ઉદયસાગર અભિધાને છે. જય. ૧૩૨ સુખસાગર આદર કરી, સવિ સાગર પરિવારે જ નેમિસાગર ગુરૂ નામે છે, લહેજો જ કરે . જ્ય. ૧૩૩ સંવત સેલ ચિત્તરે, નયર ઉજેણે મજાર છે; માગશિર શુદ બારસ દિને, સુણિયે શ્રી અણગાર છે. જ્ય. ૧૩૪ વાચક વિદ્યાસાગરૂ, તાસ પંચાયણ શિષ્ય છે; વિબુધ કૃપાસાગર કહી, પૂરે સકલ જગીશ છે. જ્ય. ૧૩૫.
इति श्री नेमिसागरोपाध्यायनिर्वाणरास समाप्त.