________________
૨૪૮ ઢાલ ૩ જી.
રાગ મહાર. ગુરૂને મેઘની ઉપમા. નેમિસાગર ઉવજઝાય ગુમાસે આવિયેરે,
રાધનપુર ધન્ય ધન્ય કે લેક ભાગીઆ, ધર્મધુરંધર ધીર કે શ્રાવક શ્રાવિકારે, - જંગમ તીરથ જાણી મને અતિ ભાવિકારે. ૪૭ આ શ્રી વિઝાય કે અભિનવ મેહરે,
વાણી સુધારસ સાર કે વરસે અભિનવું; ગાજે જ્ઞાન ગંભીર દયાજલ સપૂરીઓરે,
જગમાંહિ જે મિથ્યાત્વ જવા ચૂરીએ રે. ૪૮ સમકિત ભૂમિ વિશાલ રસાલી હુઈ ઘણી,
ભય ભારગે સવિ પાપ કે દાવાનલ તણેરે દ્વાદશ ભેદ ઉદાર મહાતપ દામિનરે,
શ્રાવક મેર ચકેર કરે દિન પયામિની. ૪૯ બાર વત ગુણવેલિ કે નવપલ્લવ કરેરે,
- ભવિયણ ચિત્ત તલાવ કે ઉપશમ રસ ભરે; કિયા તટિની પૂરે પ્રવાહે તે વહેરે,
ધર્મધ્યાન બહુ માન કુટુંબી ગહગહેરે. ૫૦ વાધે સાતે ક્ષેત્ર સદાએ સુંદરૂપે,
કરે પુણ્ય સુકાલ મહામહિમા ધરૂર ટાલે તાપ કષાય નરકગતિ ગાલવેરે;
આણી રાગ મલ્હાર ચતુર નર આલવેરે. ૫૧ ઝુંડ માંડે વૈરાગ્ય ધમંડ કરી ઘણુંરે,
ચુવિહ ચાત સંયમ મરથ તેહ તણું; પૂરે મુનિવર મેહ સનેહ, વધે ઘણેરે,
સેવક જન સાલૂર કે જીવન તેહ તણુંરે. પર ૧ નવો. ૨ વરસાદ. ૩ બાર જાતનાં તપ. છ બાહ્ય અને છ અભ્ય. તર. ૪ વિજળી. ૫ રાત્રિ. ૬ નદી,