________________
એહવે આસો માસ કે આયે હે સખીરે, . : : એ મુનિ મટે મેહ કે મંડલિ અખીરે;
ઘરે ઘરે ગ મંડાણ કે મન વંછિત મળે ? - : : : દુઃખ દોહગ ઉચાટ સર્વ જાયે વળીરે. પછે
દુહા શાહ જહાંગીનું આમંત્રણ. તિર્ણ અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર માંડવગઢે આવી ઘણું, જંગ કરે જહાંગીર. ૫૪ રવિ ઉગે ઓર આથમે, ત્યાં લગી તેહની આણ; વિજયદેવસૂરિ તેડવા, લખી મે કુરમાણ. શ્રી ગુરૂ વાંચી હરખીઆ, પાતિશાહી કુરમાણુ સચ કરે ચાલવા તણે, અવસર દેખી સુજાણ પ૬ ખંભાયતા પુરવર થકી, પાંગરીઆ ગુરૂરાય; રાધનપુરથી તેડીઆ, નેમિસાગર ઉવજઝાય. સશુરૂ સાથે ચાલવા, હરખ ધરે ઉવજઝાય; રાધનપુરથી પાંગરી, પંડિત સાધુ સહાય.
૫૮: ઢાળ ૪ થી..
(મધુકરની દેશી.) વિહાર માંડવગઢ. સંઘ સહકે વિનવે, વાટે વિષમ વિહાર, ગુરૂજી; મુનિવર મારગ દોહિલે, કરીએ કાયા સાર, ગુરૂજી સંઘ. ૫૯ આલી મોહનપુર તણે, મારગે પાહપુર, ગુ. વારી વિશેષ લાગણું, તે પરહર દૂર. ગુ. સંઘ. પ્રિઢ પલ્લિ ભીલો તણી, નહિ શ્રાવક સમવાય; શું. વૈરાગી અતિ ઘણે, એણિ મારગે મત જાય. ગુ. સંઘ. ૬૧ સાંપણી વિછીણી દઈ નદી, નામે તેની પરણામે; ગુ. પગ ભીને જીવિત હરે, નવિ જઈએ તિણે ઠામે. ગુ સંઘ. દર
૧ પુત્ર-જહાંગીર. ૨ જેવા નામ છે તેવાજ તેના પરિણામ છે.
૩૨