________________
૩૩
સુગુરૂ ચુમાસે એ વધારે, મ’ડપાચલ દુર્ગ મારે; કુણ કુણુ સામહીયાં કહીએ, કહીતાં પાર ન લહીએ. ભાઈજી સીંદ્રજી એ જોડી, ગંધી તેજપાલ અતિ પેઢી; યાત્રા કરાવે વડવાણુ, મિત્ર ગજ માવન પ્રમાણુ. ખાનદેશ કેરૂ લલામ, બરહાનપુર સુર ધામ; ઉવઝાય રહ્યા ચુમાસિએ, યાત્રા તણાં ફૂલ પ્રકાશે. તતક્ષણ ઉઠે ધનવંત, ખેલે ભાનુ શેઠ મહુ’ત; ‘ઘા મુઝ વાંસે એ હાથ, સંઘ લેઈ આવું હું સાથ.’ સઘ સસાજ એ સ'ચરી, જાણે ઉલટી એ દરીઓ; અંતરીક્ષ પાસ જુહારે, સલ કરે અવતાર. ઉવઝાય નિજ મને ઉલ્લુસીઆ, દેવગરિ ચુમાસે વસીયા; પુર પેઠાણુ સુણી વાત, જિહાં માલા તીરથ વિખ્યાત. ચાલે ગુરૂ તીરથ વાંદવા, જાણે સુભ જશ લેવા; જિહાં મઠવાસી સન્યાસી, જેણે મહુ વિદ્યા અભ્યાસ. એલે ગુરૂ તેહસિઉં પ્રમાણુ, થાપે શાસન સુજાણ; ઉવઝાય તિરથ વદે, જય વરી આવ્યા આણુ દે. દુહા. રાગ દેશાખ.
શ્રી અકબર આલિમ ધણી, જાહુ અતિ દુરવાર; અમ્ડ તેડુ છે તેડુ તણું, એહ વાત નિરધાર. જાવું અકખર ભણી, એ અમ્હે નિશ્ચય આજ; કરિએ તાવ લિવો, જી તુમ્હે મિલવા કાજ લેખ લિખ્યા ગુરૂ હીરનું, દેખી શ્રી કલ્યાણ; જઇ સાદડી ગુરૂ વક્રિયા, કીધ તે વચન પ્રમાણુ. ઢાળ ૧૧ મી.
૯૫
૯૬
૯૭
ی
૯૯
૧૦૦
૧૦૧
૧૨
હીરવિજયસૂરિ અકબર પ્રતિએ ધ. ભેટયારે શ્રી ગુરૂને ઉવઝાય, તતક્ષણ હિઅટલે હરખ ન માય; નેહ જિક્ષ્ચા દોઈ સાયરચંદ, તિમ ગુરૂ હીરજી કલ્યાણ મુ. ૩ સાર શીખામણ દેઇ વિશેષ, થાપ્યારે ઉવઝાય ગુર્જર દેશ; શ્રી વિજયસેન સૂરીઢ સુજાણ, ધરજોરે તાસ તણી શિર આણુ. ૪ મિલીએ ભલીપરે કરજોરે કાજ, જિમ વાધે ગચ્છ કેરી લાજ; દેઇ શીખ તવ કીષ પ્રયાણુ, ચાલેરે ગચ્છપતિ માટે મડાણુ,
३०