________________
૩ય
રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કુમાળસદાર,
- ગણે અમદાવાદ સરકાર ભાગ ગઃ શાક અખંડીત લક્ષ્મિ અલંકત રાજમાન સનેહકીત આણંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર રામ રામઃ સુરશન સલાસ મૈયાનેન અલક રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ શહેર મજકુરનાએ સરકાર ચાક. રીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત એક સાલના બાર મહીનાના રૂ. ૧૦૦૦) એક હજાર તથા પાલખીના સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂ. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગણે મજ કુરથી આપવી નીમણુંકમાં મજરે મલશે. ચંદ્ર ૨૩ રમજાન
મહાર. મહાર. ગોવિંદરાવ ગાયકવા
ડની છે.
પાલખીની સનંદ શેઠ વખતથાને મળેલી.
નવ ૭. અબદીલગીરીની સનંદ.
નકલ.
મોહેર ફિક્તશીંગ ગાયકવાડની.
આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલફ તમને સરકાર કીરપાવંત થઈ આબદાગીરી આપી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એકનિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે સાબાન
(મેહેર.