________________
૩૪
તે લુંટારાના હાથથી ખચાવ્યા તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે અમદાવાદના કાઠાની છાપના કાપડ પાછળ અમારા માલમાંથી સેકડે ચાર આના સદરહું શેઠ તથા તેમની એલાનને આપતા રહીશું. તે ના આપવામાં કશી તરેહના વાંધા કે કસુર કરીશું નહિ ને અમારા આ કરારથી અમેા ક્રીશું નહિ. માટે આ રાજીનામાની રાહે લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે. તા. ૧૦ મી માહે શાખાન સને ૧૧૩૭
અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુમા. મુનશી હુસેનઅલી ગુલામઅલી સહી દા. પાતાના.
અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઇ ૨. કારકુન. શ્રાવકા તરફથી નકલ માગી તા. ૨૮ મી જીન્ સને ૧૮૮૩. આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૯ જુન ૧૮૮૩.
ખરી નકલ. આ ા. એજન્ટ,
નાજી મૈં. ૯.
આબદાગીરી તથા મશાલના પગાર
સ. રાજેશ્રી ક્રમાળશદાર વરતમાનભાળ શહેર અમદાવાદ. ગૈાઃ શાઃ અખંડીતલક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહકીત ગાવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર દડવૃત રામ રામ. સુરસ’ન શીત–તી સેઈન મઈઆ અલક્—વખત દશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આખદા ગીરી તથા મશાલ આપી છે તે બાબત એ આશામીના પગાર રૂા. ૮) નીમણૂંક છે, તે નીમણુંક પ્રમાણે સદરહુ દરમાયા રૂા. ૮) આપતા જવું. મશાલનું તેલ દરરાજ પર્ક પાશેર પામે છે તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રના આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમાએ માગી લઇ આ પત્ર ભાગવટા માટે શેઠ મજકુરને પરત પાછે આપવા. જાણી બેચ દ્ર-મશાલા, માહે રબીઉલ અવલ.
માહાર.
ગાવિદ્રરાવ ગાયકવાડની.