________________
ર૧
ધન્ય પુંજી જેણે જનમીએ, પુત્ર રયણ સુચરિત્ર; જય જપે તસ ગુણ ગણી, કરસિએ જનમ પવિત્ર ઠાકરસી મન મેાહિલ, લઘુવયે લીલાવ'ત; માત પુઢાડી પાલણે, હરખે લાવતી.
ઢાળ ૩ જી.
માતા હુલાવન હાલરડું, પૂત પુઢાડી પાલણે માતા પુંજી હા મને ધરે આણુંદ; પૂત હલાવે હરસિએ, ભલૂ નિરખી હૉ
નિરમલ મુખર્ચ'દ
હાલરૂ ગાઉં નંદનાં દર
મનમાહન મેરી નંદનાં, મેરા લાલ છબીલા નદનાં; નંદના હૉ નદનાં, સુખકારી મેરૂ ન'નાં મુઝ તૂઠા જિનવર પાઉલા, ભૂલે તુમાં હા શાસન દેવી માય તૂઠાં શ્રી ગાત્રજ માડલી, મુઝ તૂઠા હા ગુરૂસ્કે પાય.
૬૩
હા. ૬૫
હાલરૢ ગાઉં નંદનાં. ધરમ ફળ્યુ. જિનવરતણું, જે મેં કીધુ હૉ મુઝ પુતલી આસ દુલભ વદન દીઠું પુત્રનું, મુઝ સલી હે! લીએ ગૃહવાસ હા. ૬૫ કુલદીપક કુલચંદલા, કુલ કેરૂ હા વછ તું સિગાર; પુત્રને જાઉં વારણે પુત્ર નામે હા જાઊં અલીહાર. કોડિયુ... જાચુ કાંડામણાં, માંડી કેરૂ હા જાયાનું વિશ્રામ; દુખ દોહિલાં સવે ગયાં, વળી પામીએ હા મે* સુખ અભિરામ, હા. ૬૭ ગુણનિધિ પુત્ર તું જનમિએ, મે* પામી હૈ! સઘલી સનમાન; હુગાઈ લલા મિલી, મુઝ વાધિએ હૈ જગમાં બહુ વાન. હા. ૬૮ પુત્રનૂં ચંદન છેડીયું, ભલે ઊગ્યુ હા કુલે શીતલ છાંહિ; માતા સરૂપ રિતે કરી, સાસરીએ હા મોટા પીહરમાંહિ. ઘણું જીવા પુત્રના માતુલા, હાથ પાય હા ભલી કડલીઅ શુભ; પૂત્ર કાજે લેઇ આવશે, કણદારૂ હા વાંકડા બહુ મૂલ. ભલી ટાપી લાલ ફરગ તણી, મણિ માતી હા ભરી ભરત અપાર; તુંગલ મણિ માતી જડયાં, રંગે રૂડુ હૈ। આણુશે હાર. ઝીંણી લાહિ તણાં અગલાં, માસી લાવે હા રૂડાં પુત્રને કાજ; પાયતણી ભલી મેાજડી, પહેરાવું હે તનું જનમિન આજ. હા, ૭૨
હા. ૬૯
હા. ૭૦
હા. ૭૧
૬૪