________________
૨૨૦
૪૮
પર
૧૪
દેવગુરૂ ભક્તિ કરે ઉલ્લસી, ખેલે વચન મરકલ ડર હસી. પ્રિયસિ પ્રેમિ* અહનિશિ રમઇ, સુખ ભરિ કાલ ઇણ પિર ગમે; પુ′જી માત કુ‘અરિ ગર્ભ ધરિઓ, કોઇ પુણ્યવત સુર તે અવતર. ૪૯ સુખ સિજ્યા સુતા કામિની, દેખે કામિની, દેખે સુપન તે મધે યામિની; વનમાંહે પેસતા સિંહ, દેખી જાગી સકલ અખીહ. તતક્ષણ ઉઠી તે સુંદરી, દેવગુરૂ નામ વદને ઉચરી; આણંદરિ રયણી અતિક્રમે, પૂછે ફલ પ્રિયને પ્રહસમે. વલતા ઉત્તર દ્વીએ વિચારિ, હાસે પુત્ર તુમ્હેં કુલ સિણગાર; સુણી વચન મને હરખી ઘણું, પભણી વચન હો તુમ્હે તણું. પર જીવ અમારિતણા દોહલા, પૂજા દાનાદિક જે ભલા; જે જે મને મનારથ ઉપજે, તે તે હરખગ પૂરા સજે. પુંજલ દેખે વિલ સુપન મઝાર, આવ્યાં ઇંદ્ર મુઝ ભવન મઝાર; મા મા ખેલાવી જસે, મેાતી ઘાલિ વધાવ્યુ` તિસે જાણી એ મહિમાય ગર્ભ તણું, ઘરિ આવ્યુ મોટું પ્રાણુ, ચિંતે તાત જવ પુત્ર જનમશે, ઠાકર નામ દેશું તિસે. સવત સાલ એકાતર સહી, આસા વદિ દિન પ’ચમી કહી: સામ શુભલગ્ન ને સુત જનમીએ, સ્વજન વર્ગ સહુ આણુદી. ૫૬ જાણે ઉગ્યુ ખાલ દિણંદ, જાણે મેાહનવેલી કદ; જાણે મૂતિ વ...તુ કામ, જાણે તેજ તણું તે ધામ. અલિ કર્માદિક કીધા સેવે, ચ'દ સુર દરશન દાખવે; છઠી જાગરણે જાગીયા, ફાફલપાન સવે જન દીયા. તાતે છવ કીધા ઘણા, દીધાં મંગલ વધામણાં; સ્વજન વરગ સહૂ સંતોષીએ, પુત્ર નામ ઠાકરસી દીએ. સુરતરૂ ભુ'ઇ વાધિ સુરતરૂ, દિન દિન વાધે તિમ અરૂ; કુ લખ્ખણ ખત્રીસે અગે ધરે, તાત સિખાદિક શુભ દિન કરે. દેખી પુત્ર તણુ' તે તેજ, માતપિતાને અધિક હેજ; પ્રહે ઉઠીને લેઇ તસ નામ, જય જપે નિત કરૂ' પ્રમાણ,
૫૫
૫૦
૫૧
૫૭
૫૮
૫૯
૬૦
૧
દુહા. રાગ મારૂણી.
મમાં વચન બેલે તડકા ગુણુ મણિ, રાહુણ શ્રૃંગાધિન તે માતા જેહને પુત્ર રમે એછગી ૧