________________
૨૧૯
સુગુરૂતણા ગુણ સાંભળી, દજઈ દાન તે મનરૂલી;
- મનરૂલી, કીજઈ ભગતિ બહુ ભાવસિર્ફ એ. ગુરૂ ચરણ નિત અસરૂ, જય જપઈ બહુ સુખવરૂ
સુખવરૂ, સ્વર્ગ અને અપવર્ગનારે
૪૧
જય જ
કાળ
રાગ રામગ્રી. શ્રી કલ્યાણવિજય વાચક તણું, જનમાદિક વૃત્તાંત, પણું ભવિઅણુ સાંભલુ, તનુ મન કરી એકાંત. સાંભળતાં સુખ સંપજે, દુરગતિનાં દુખ જાય; જય જંપઈ ભવિઅણ સુણ, મંદિર અંતરિભરાય. ૨ જેણે બહુ પખ અજુવાલીયા, પિતર ૫ખ મશાળ; જય જપે ભવિઅણ સુણે, તે નમીએ ત્રણ કાળ. ૩
ઢાળ ૨ જી,
ચોપાઈ. જન્મ વર્ણન. નગર મહિસાણાં ઉત્તમ ધામ, સદાય ધરમ કરમનો ઠામ, વસઈ વ્યવહારી તહાં ધનવંત, ચંપક નામે બહુ ગુણવત. કર ચંપક શ્રેષ્ટિ તણી કુઅરી, સેહગ સંઘ પરિ હરખગ વરી; હરખગ સંઘપતિ હુઓ પ્રસિધ, જસ ઘરિધન દસમાણ રિધિ. ૪૩ તસ ધરિ ઘરણી બહુ ગુણવંતી, નામિ પંજી શીયલે સતી, નિજરૂપે જીતી અપછરા, પતિ ભક્તા પતિ ચિત્ત અનુચર. ૪૪ કેમલ ચંપકવાન શરીર, પહિરણિ નારી કુંજર ચીર; ઓઢણિ નવરંગી ચૂની, ત્રણ ચડી માણિકે જ. કપ નિત નવલા કરે બહુ શિણગાર, તે કહિતાં નવિ પામ્ પાર; ચંદ્રવદની મૃગનયણું ભણું, નવજેવિન લાવણ્ય અતિ ઘણું. પાએ નેઉર રમઝમ કરે, ચાલે મત્ત મયગલતા પરે; પ્રિયસિએ પ્રેમજી મડે પ્રાણિ, ગીત નૃત્યવાજિંત્ર ગુણ જાણ. ૪૭ વિનય વિવેક વિશુધ ગુણ ભરી, જાણે કલ્પવેલિ અવતરી;
+ “ઈ” એ પ્રત્યય છે હાલ તેને બદલે પ્રત્યય “એ” છે તે હવેથી ઈ' ને બદલે “એ” લગાડીને રાસમાં વાપરવામાં આવશે. સંશોધક