________________
૨૧૮ નીવી આંખિલ ઉપવાસઈ એ, સૂરિવર મત્ર ઉપાસઇએ; ઉપાસઇએ, પઈ નુમાન કૃષ્ણાગરૂએ. ૩૩ શ્રી હેમવિમલ સૂરિસરૂ, સયલ સંઘ આન ંદકરૂ,
આનંદકરૂ, શ્રી આણુંદવિમલસૂરિ થાપીયાએ. નામિ યામિના સઘ મિલ્યા, થિરપાલ સથે મનોરથ ળ્યા; મનોરથ ફલ્યા, તબલદાન બહુ આપીઆએ. ૩૪ શ્રી આણુંવિમલસૂરિ જયુ, જિન શાસનિ સેહે ચડાવયુ; ચડાયુ, કુમતિ કદાગ્રહ ટાળિયાએ. જિણિ વિહાર કરી અપ્રમત્તએ, ભલુ દાખી શુદ્ધ ચારિત્રએ; ચારિત્રએ, કુમત પડંત બહુ વાલીયાં. ૩૫ ધન શુભ ક્ષેત્રઇ વાવરઇ, થિરપાલ બહુ આછવ કરઈ; આઇવ કરઇ, તે કહિતા નાવઇ છેલાએ. પૂજા પ્રતિષ્ઠા જિનતણી, તીરથ યાત્રા કીધી ઘણી;
કીધી ઘણી, દાનિ જાણિ' વહુ મેહલએ. ૩૬ થિરપાલ સુધી આણુંદલા, પ્રાગવસ કુલે ચ’દલા; ચંદલા, ષટ્ સખ્યાએ દ્વીપતાએ. સતિ માટા લાલાએ, ખીમા ભીમા સુકુમાલએ;
સુકુમાલ એ, કદલીદલનઇ જીપતા એ. ૩૭ કરમણુ ધરમણ સંઘપતિ, પુણ્ય વિષય તે શુભમતિ; શુભમતિ, દેવપ્રસ ́સ કરઇ ઘણીએ. તે માતી મુભામ સકાસએ, પૂરઇ સહુ કેરી આસએ; આસએ, દોહિલાં દુબળાં જનણીએ. ૩૮ સંઘવી માલી પચનદના, દુષ્કૃતારિદ્ર નિકંદના; નિકદના દાન કરી તેા સુરનરાએ. સઘપતિ હીરા હીરા હરખાએ, વિરમાલ શ્રીપાલ સરખાએ; સરખાએ, તેજક પ્રમુખ ખધવરાએ. ૩૯
અનુમિ તે મોટા હૂઆ, લેઇ પરણાવ્યા, જી;
તુ જાઆ, થાપ્યા નિજ નિજ ઘરધણીએ. માતપિતા અનસન કરી, લીએ વાસ તે સુરપુરી;
સુરપુરી, જિહાં બહુ સુખ સ‘પતિ ઘણી, ૪૦