________________
૧૭
વંશ-પૂર્વજ વર્ણન. તારા પુત્ર દેઈ ગુણનિલા, રાજસિ માઈલ અતિ ભલા.
અતિ ભલા, જસ કીતિ જગમાં ઘણએ. ૨૬, રાજસી અતિ ઉદારએ, જેણિ લહિણ કરી થાણ થાઓ,
થાણ થાએ ઘાલી માદક ધરિ ધરઈએ. રાજસી સુત થિરપાલએ, ઉડ્યું દુરિતતણું કાલએ;
કાલએ, ટાલઈ દુરિત નઈ પરિપરિએ. ૨૭ પણિ અવસરિ હુઓ નરપતિ, શાહ મહિમૂદ ગુજરપતિ
ગુજરાતિ થિરપાલ વેગિ તેડાવીયે. જઈ મિલીયે સુલતાનએ, શિરપાલ દીધ બહુ માનએ;
બહુમાનએ રાય તણુઈ મનિ ભવિએ. ૨૮ હરડું નિજમનિ રાયએ, લાલપુર દીધ પસાયએ;
પસાયએ લેઈ થિરપાલ આવીઓ જવઈએ. લાલપુર કઉ નિવાસએ, નિજ લછિ કરઈ વિલાસએ;
વિલાસએ, ઇંગદિક સુર સુખ અનુભવિએ. ૨૯ શ્રી હેમવિમલ સૂરિ દેશના, સુણિ નિજ શ્રવણે એકમના
એકમના કરઈ કાજ તે ધરમનાઓ. સંવત્ પનરસ તસ ઠઇએ, કરાવી પ્રાસાદ વિશિષ્ટએ
વિશિષ્ટએ, કાટ એક દાતકર મનાએ. ૩૦ વલી ગુરૂપયણ હી ધરઈ, જુઓ શુભ કરણી કાંસા કર
કસે કરઈ દાનતણી મતિ મનિ વસીએ. ધિન થિરપાલ અવતાર, મંડા વ્યાજેણિ શત્રુકારએ
શત્રુકારએ, પંચાઈ મન ઉલસીએ. ૩૧ બીજાં શુભ કરણ કીધાં ઘણ, દેવગુરૂ જિન શાસનતણાં
શાસનતણાં નાયક નઈ ઈમ વીનવઈએ, અમ મનિ અતિ ઉછાહ એ, થાપું સૂરિપદ જગનાહ એક
જગનાહ એ, એ મુઝ મરથ પૂરવઇએ. ૩૨ લાલપુર નયર મઝાર એ, ધરઈ ધ્યાન ગણધાર;
ગણધાર, શ્રી હેમવિમલસૂરિએ.