________________
૧૬
પૌષધશાલા વિચિત્રશાલા, કરઈ ગયણસિä વાદ. ધર્મવત ધનઇ આગલા, શ્રાવક સુવિચાર; જિનવર આણ વહઇ સદા, શુષ સમિતિ ધાર. નિખિલ નગર વસિ નારિ ક્રોઇ, માનવ મેહકારી; દેહિ ભગવતિ ભારતી, ગેહિ કમલા સારી. સાધુ વિહાર સુગમ જિહાં, વસઈ બહુ ધનવંત; ભઇક પાપભિરૂ સદા, લોક સહૂ સુખવત. ગુરૂ ગુણુ સુણીઇ એકચિતિ, સૂકી અભિમાન; જય જપઈ ભાવઇ કરી, દીજઇ બહુ દાન. દુહા.
રાગ સામેરી.
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
દેવગુરૂ નમસ્કાર. નગર વર્ણન,
કલ્યાણ કલ્યાણ જે કે જપ', તસ વરિ હાય કલ્યાણ; કમલા નિત કેલી કરઇ, જય જપઇ કિલ જાણ. દીપક ગૃહ ભીત રિધ સુકરઇ, સવે વસ્તુ વિકાશ; પુત્રદીપક અભિનવ જુએ, કરઈ નિજવશ પ્રકાશ. શ્રી કલ્યાણવિજય વાચક વિભુ, સમતા સરોવર હુસ; અનિતિશ ઝીલઇ ર’ગભરિ, કરઇ નિજ નિર્મલ વસ. ઢાળ ૧ લી.
૧
શ્રી કલ્યાણવિજયગુરૂ, જાણુઇ જંગમ સુરતરૂ;
સુરતરૂ લીઉ મુજ ધિર આંગણા. ૧ તાસતા પરીયા ભણું, નિજ અવતાર સફળ ગણું;
સફલ ગણું નામ લે છે એહતાએ. ૨૪ પરિ એકવીસ પૂરવઇ અછઇ, સંઘવી આજડ હુઆં તે પછઇ; તેડુ પછઈ પુણ્ય તણું તે આગરૂએ. સુકૃત કરઈ નિજ હાથઈએ, સ'ખલ લાઈ નિજ સાધઈએ; સાધઈએ, હુ બહુ સુખનુ સાગરૂએ ૨૫
તેહતણું સુત ગુણવ'તએ, સઘવી ઝીપુરમાં કતએ; કતએ કરઇ ભગતિ દેવગુરૂ તણીએ.