________________
૨૧૨
પગ પગિ શ્રી પૂજ્ય સાંભરે, હીયડે દુઃખ ન માય; ગુણ ગાતાં શ્રી પૂજ્યના, આવ્યા ઉપાસરા માંહી. ૧૨
ઢાળ ૧૦ મી,
શશ
( ઈડર આંબા આંબલીરે-એ દેશી.)
છે
શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સાથે લેઈ સમવાય; દેહરે દેવ વાંદી કહેરે, ગુરૂ વિસાયં ન જાય. સુગુણનર, ગુરૂસમ તત્વ ન કેય, ગુરૂ હિતકારી ય; ગુરૂ સેવ્યે સુખ હોય. સુગુણ–આંચલી. સૂરિ કહે સંઘ આગેલેરે, એ ગુરૂના ઉપગાર; હમ હીયડે ઘણું સાંભરેરે, સાસ માંહે સવાર. પિસીને પોઢા કર્યારે, દીધા જિણે ઉપદેશ તે ગુરૂની હમથી કિસીરે, ન થઈ ભક્તિ વિશેષ. માતપિતા બંધવ પ્રિયારે, બહિની સુતા સુતસાર, એ સહુએ સગપણધિરે, ગુરૂ અધિકે સંસાર. શ્ય કહીએ સંસારનીરે, થિતિ વારી નવિ જાય; જિનવર ગણધર સરિખારે, થિર ન રહ્યા ઈણિ ડાય. સુ. ૫ એહ અથિર સંસારમાંરે, પુદ્ગલ ભાવ વિલાસ, વાર ન લાગે વિણસતારે, જિમ જળમાંહિ પતાસ. સુ. ૬ ધર્મ કરે તિણિ કારણેરે, આતમ શુદ્ધ સ્વરૂપ; ઈણિ અવલંબન નવિ પડે, ભવિ કઈ ભવપ. શ્રી સંઘ કહે કજોડીને, શ્રી ભટ્ટારિક ભાણ; ફેર નહી તુમ વયણમાં, જેહ કહ્યું તે પ્રમાણ તુમ આણ અમ પાઘડીરે, પાઘી જિમ ન મુકાય; ગુરૂ વદી મંદિર વરે, સંઘ સહુ સમવાય. સુ. ૯ શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સૂરિ સકલ શિરતાજ; કાજ કરે શુભ ધર્મનારે, જેહથી સરે સવિકાજ. સુ. ૧૦ દિનદિન દેલત દીપતીરે, જેમ દ્વિતીયાચંદ; શ્રી લક્ષ્મીસાગરસૂરી તણેરે, પ્રકટ પાટે દિણંદ. સુ. ૧૧ ૧ પગલે પગલે.
ઈણિ આ તિણિ કારણ જિમ જળસાલાસ,
છે