________________
ર૦૯
સંવત સતર અઠયાસીએરે, સશુરૂ સુગુણ નિધાન, આસે વદિ સાતમ દિનેરે, રાંતિ થયું નિરવાણરે. શ્રી લક્ષ્મીસાગર સૂરીસરૂરે, પામ્યા સુર અવતાર, ભદ્રક મંદકષાયતારે, સુરપદ હેતુ વિચારે. સૂરીસર પંડિત વલીરે, સાધુ સકલ પરિવાર, ગુરૂ મેહે મેહ્યા ઘણા, નયણે વહે જલ ધારે. શાહ હેમરાજ કુલચંદલારે, રાજાબાઈનારે નંદ, ; એકવાર સામું જુઓ, શ્રી તપગચ્છના દિણ રે. તમે ઉપગાર કર્યા ઘણારે, તે મુખિ કારે ન જાય, ઈણિ અવસર અણબલડેરે, હમ મન ઘણું અકુલાય. હમ હીયડું નિધુર ઘણુંરે, શું કહીએ બહુ વાર; હિવે કુણ દેશે અમ ભરે, હિતશિક્ષા સુવિચારરે. સૂરીસર મુખિ ઈમ કહેરે, શ્રીગુરૂ ગરીબ નિવાજ; ગુણ તુમચા એ કણિમુખેરે, કેતા હું કહું આજેરે. પષી તમે પેટે કરે, સૂત્ર ભણાવીરે સાર; રાજ્ય દીઉં તપગચ્છનુંરે, કિમ વિસરે ઉપગારરે. સંઘ સહેક દુઃખ ધરે, હયડાં આવ્યાં ભરાય; હલકઢલક આંસું ઢલેરે, મોહ સબ જગ માંહી. ઈણિ મેહે મુનિ મનકનારે, જનક સચ્યભવ સૂરી; શ્રતધર પટધારી તણેરે, નયણ વહ્યાં જલ પૂરેરે. ગોતમ ગણધર જેહવારે, મેહે છેલ્લા બલવંત; તે થે નરને આશરેરે, સબલે મેહ દુર્તરે. સાહસ ધરી સૂરીશરેરે, નવરાવ્યા ભગવંત; અંગ વિલેપન અતિ ભારે, સેહથિ કીધ સુમારે. કસ્તુરી કરસ્યુરે, કેસર ચચિત જેહ, મૃદુ બહુ મૂકે કપડે, પહેરાવ્યા ગુણગેરે. શ્રી પૂજ્યને બેસારીયારે, સૂરિજ સાહમારે, સંઘ કરે અંગ પૂજણું, કરતા ગુરૂ ગુણગ્રામોરે.
૧ જેવા.
$
$
$
ગુ૧૪
ગુ૧૫
ગુ. ૧૬
|