________________
૨૦૮
બુરાનપુરના રાગી શ્રાવક, . . . બહનપુરને સંઘ, સબલ રાગી શિરે,
શાહ મેતીચંદ દેવચંદ સહુને ગુણ કરે. બધવ તેહના દોય નિહાલચંદ નામથી, શાહ ખુશાલચંદ તેમ મુખે જસ ને નથી; શાહ મલકચંદ સેહે માણિકચંદને, દિન દિન સુજસ સિવાય કે, શાહ હર્ષ ચંદને. ૬ શાહ માણિકચંદ મંગલજીના ગુણ ઘણું, શાહ ગુલાબચંદ કુંવરજી કરતી નહી મણ
શ્રી સંઘ એ હમને ખિણ મત ન વીસરે, એ કહે “ધર્મ કર, તુહે બહુ આદરે.” બીજા ગામના સંઘ.
વટપદ્રને દર્ભાવતી ભરૂચ છે તિમ વલી, અંકલેશ્વર સેઝિંતરે શોભા ઉજલી; સાણંદ વીરમગામ કેટેસણ તિમ કી, તિમ મહીસાણું બેલેલ, વસતી બહુ સાંકડી. સાંથલ ને નયરવાડું, પાલણપુર સિદ્ધપુર ભાભેર બહીયલ બાજુ બહુ આદરે; ઈત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તમે ધર્મલાભ કહેજે અતિ રસે.
ઢાળ ૯ મી.
(પુણ્ય પ્રશસીએ—એ દેશી.) દેહત્સર્ગ. એમ કહીને સૂરીસરૂરે, મન રહ્યું તિણિ વાર, દરિસણ કરતા જિનત, ધ્યાન ધરે નવકારે. ગુરૂજી ન વિસરે, જેહના બહુ ઉપગારરે, ક્ષણ ક્ષણ સાંભરે. આંચલી. પાપથાનિક સવિ પરિહરે, સાંભળતાં સિદ્ધાંત, ધ્યાન ધરમ મતિ ધારતા, સમરતા અરિહંતેરે. ગુરૂજી. ૨
૧ વડનગર. ૨ ઈ.