________________
૨૦૭ શાહ મોહન સુત જે ધનરાજનેરે, કરે જિનરાજની સેવ; શાહ જેઠા સુત શાહ શિવા તારે, ગુરૂભગતા નિતમેવ. રા. ૭ શેઠ કેસરના કેસરી જિસ્યારે, વાલજી શેઠ વખાણ માલજી સુરચંદ આદિ અતિ ભારે, બધવ સાતે સુજાણ, રા. ૮ શેઠ ભાણજી તિમ લાધા તણેરે, સર્વ સમય સાવધાન; શાહ કપુરચંદ સુત લાલચંદનારે, જસ મતિ ધર્મનું ધ્યાન રા. ૯ ઈત્યાદિક સહુ સંઘને અમ તણેરે, કહેવાડજે ધર્મલાભ; કહેજે કરજે કારજ ધર્મન, જિમ લહે શિવસુખ લાભ. રા. ૧૦
ઢાળ ૮ મી, (નદી યમુનાકે તીર, ઉડે દેય પંખીયાં-એ દેશી.) * પાટણના રાગી શ્રાવકે.
પાટણપુરમાં શ્રાવક સહુ વ્યવહારીયા, દેસી ઉત્તમ ઉત્તમપુર અધિકારીયા; સંઘવી હેમચંદ સાર વખત સુત જેહને, ગુણદાતાર અને પમ દીસે તેહને.. શાહ ભુખણ કુલ ભુખણશાહ ગલાલને, શાહ રાયચંદ સુત જાણ ધરમના માલને; શાહ અમરચંદ નામ ઉગરશાહ અતિ ભલે,
પાટણપુરને સંઘ ઈત્યાદિક ગુણ નિલે. ખંભાતના રાણી શ્રાવકે. વર ખંભાયત બંદિર માંહે સુંદરું, શાહ જસવીર પાસવીર એ સુગુણ પુરંદર, ચેકસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુત તાસરાગી શુદ્ધ વાસને. શાહ નથ ભુલા કુલ ઇંદ્રજી મુંજીયા, શાહ સભાચદ લખા ન જાએ ગંજીયા; શાહ રખવ ગોડદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મૂલચંદ જિણદાસ, જહાં વડભાગીયા. ઇત્યાદિક સહુ સંઘ ખંભાયતને સહી, કહેજે તુમે ધર્મ લાભ, નામ અખ્તચું ગ્રહી