________________
૨૦૬
શાહ હર્મચંદ ખેમચંદ જાણીએ, તારાચંદ ઉદેભાણું ઈત્યાદિક સહુ શ્રાવકશ્રાવિકા જે, અમહ ગુણનારે જાણ શ્રી. ૨૭ ભાઈ સંભારીએ સહુ સંઘને, લેઈ અહારૂ નામ; કહે મુકીરે સવિ પરમાદને, કરજો ધર્મનાં કામ. શ્રી. ૨૮
દુહા રાજપુર રળીયામણું, જિહાં કણે સબલ વિવેક શ્રાવક ગુરૂ ભગતા ઘણું, રાખે મેટી ટેક. પુર નવીન માંહે વસે, શ્રાવક સહુ સુજાણ; કાલુપુર કરતી ઘણી, શ્રાવક ગુણની ખાણ તેમ શકદરપુર તણા, ઉત્તમ જેહનાં નામ અહમ્મદપુર શ્રાવક ભલા, જેહના શુભ પરિણામ. ૩ ઇત્યાદિક સહુ એ પુરે, નામ અહ્મારૂં લેય; ધર્મલાભ પહોચાડજો, ધરિ મન ધર્મ સનેહ.
ઢાળ ૭ મી. (તટ યમુનાનેરે અતિ રેલીયામણેરેએ દેશી.) રાધનપુરના રાગી શ્રાવકે રાધણપુરને સંઘ રળીયામણેરે, જે સમજુ ગુણવંત; શેઠ તિલકસંઘજી તેહમાં શીરે, અર્થ એ સુત સતવત. રા. ૧ શેઠ કપુરચંદ સીરચંદ જાણીએરે, જિન ભગતા વડચિત્ત; શેઠ હાથીસંગલ બુધવ બનેરે, બલીઆ જે ધનવત. રા. ૨ કેરળયા પરતાપશી સુત ભલારે, શાહ હરછ કુલહીર; પરિખ રતનશી રહીયા ઉજલારે, પરનારીનારે વિર. રા. ૩ પરિખ ડેસાના સુત બહુ સુંદર, દેવકર્ણ મેઘજી જાણ સંઘવી થાનસંઘ સુત હીરા તણેરે, શિર વહે શ્રી જિન આણ. રા. ૪ જુઠાશાહ અભયચંદ સુત વલીરે, નામ મસાલીયા જેહ; ભાલેરા લખમીચંદ તિમ ભલારે, જેઠા સુત ગુણ ગેહ. રા. ૫ કેકારી સીરચંદને કુલ તિલેરે, નામ અભયચંદ શાહ શાહ લીંબાને કુલ જિમ કેસરી, લાધાં કેસરશાહ ર. ૬
39