________________
૨૦૫
દેસી નાથારે તેજસી સુત ભલા, મિસી સુત શા ગલાલ; શાહ કલ્યાણ જગસી જાણીએ, જાણે જે ધમાલ. શ્રી. ૧૨ શા નિહાલચંદ મેવાસા ભલા, શાહ કપૂર કુલચંદ માણિકશા સુત શાહ ગલાલને, લાહોરી સુખકંદ. - શ્રી. ૧૩ શા સૈભાગ્યચંદ હીરજી ગુણભર્યા, ધર્મકરણ ઉજમાલ; તસ ભત્રીજારે સેહે અતિ ભલા, ગુણવતા સુકુમાલ. શ્રી. ૧૪ તેહ માંહે પહિલારે શાહ ઝવેરળ, પાનાચંદ સુજાણ; એ બેહુ નંદન શાહ મલુકના, માને શ્રી જિનભાણ. શ્રી. ૧૫ પારિખ પરગટ હેમચંદ, રતનજી માને જિનદેવ; સંઘવી મેતરે સાગરચંદના, કરે અહનિશિ ગુરૂ સેવ. શ્રી. ૧૬ શાહ વલમ સુત શા જયચંદજી, વ્યવહારમાં રે લીહ; શાહ થાવર સુત નાનજી ભલા, કટુક ન બોલેરો જીહ. શ્રી. ૧૭ શાહ સોભાગ્યચંદ સુત ભણ તણું, શાહ નાહનાચંદ ભાણ સમજુ સારારે જે ષટ દ્રવ્યના, જવાહરી વાડે વખાણ. શ્રી. ૧૮ શાહ નાહના વલી શાહ અવેરને, માહીદાસ ગલાલ; ગેવદાસ શાહ અનુપજી, જે ઉપગારીરે લાલ. કચરા શાહના ગુણ દીસે ઘણ, શાહ લાલચંદને નંદ; શાહ જગતચંદ સુત સહામણ, નામે જે રૂપચંદ. ચંદન શાહજી નેમીદાસને, માને દેવગુરૂ આણ ખેમચંદ નામેરે જેહ મલૂકને, મતી નયણું વખાણ. શા રાજમહૂજી સુંદરદાસના, શા નથુ ફતેચંદ; વિકરણને શા સુરમલ્લજી હીરા સુત ખેમચંદ. રવજીને સુત શાહ ગલાલજી, માનચંદ કલ્યાણ સાર; વેહરા હીરાને કુલ ઉપને, નામ સુમતિ નિરધાર.
હરે ભવાની શાહ કસ્તુરને, પદ્માવત પાનાચંદ; શા મેતીચંદ નાગજી નિરમલા, દીપિ મેઘને નંદ. શ્રી. ૨૪ તારા વિમલસીરે શાહ શિમણું, શાહ વચંદ્રભાણ; હેમા નાહનારે શાહ ગલાલના, બંધવ બહુ સુજાણ. શ્રી. ૨૫ શાહ સૌભાગ્યચંદ તારાચંદને, સંઘવી તિમ ખેમચંદ શાહ જગ સુત સમારા શાહને, સૈભાગ્યચંદ રૂપચંદ. શ્રી. ૨૬
એમણ સરમણ મહરિદ્વાર