________________
२०० સશુરૂ એહવા ફિરિ ફિરિ, નવિ મિલચ્ચે જગમાંહી; ગુરૂ વેયાવચથી અધિક, લાભ અને નાંહી. ૨ ગુરૂ ભગતા અહનિશિ રહે, પાસે જોડી હાથ વૈદ્ય ઘણા તેયા તિહાં, આપી બહલી આધિ. ૩ ગુરૂ મેહે મેહ્યા ઘણા, નયણે વરસે નીર, અહો એ ગુરૂ સમકે નહીં, જગમાં સાહસ ધીર. ચોમાસું બેઠા પછી, પર્વ પજુસણ પૂઠી; તન અડયું શ્રી પૂજ્યનું, નશકે પિતે ઉઠી.
હાલ ૪ થી
સુણિ મેરી સજની, રજની ન જાવે. એ દેશ. સુરતના ભાવિક શ્રાવકો. સૂરતિ સંઘ સકલગુણ ખાણી, મિલી મેટે અવસર જાણી શાહ માનચંદ સબલ ગુણ જાણ, દેસી ગેલૂના કુલમાં ભાણ. સ૧ શાહ નિહાલચંદ મેવાસાહ રે, કપૂર ધનાના કુંવર સવારે એ ત્રિણે રાજનગરના વાસી, સૂરતિ આવી રહ્યા સુવિલાસીરે. સૂ. ૨ સૂરતિ સંઘ વોહરા ધર્મેદાસરે, સાચા સદગુરૂના જસવાસ શાહ લખમીચંદને લાલશાહરે, કુંવર અમીચંદના વાહ વાહ. સૂ. ૩ શાહ ઝવેર પનછ મનિ રૂડારે, પરિખ ઝવેરલાલજી નહી કુડારે, શાહ કપુરચંદ હરજી શેહેરે, એની દેવચંદસહુ મન મેહેરે. સૂ. ૪ શાહ વિમલ મેતીચંદ ભાઈરે, શાહ તિલકના સુત એ સવારે શા. વર્ધમાન અભયચંદ જાણેરે, પરિખગલાલ વિજેકર્ણ વખાણેરેસૂપ શાહ કુંવરજી કાનજી સાચા રે, મુખથી ન કાઢે કુડી વાચારે; શાહ સભાચંદ કચરા રાગીરે, ગુરૂ ભગતા શ્રાવક વડભાગીરે. સૂ. ૬ શાહ નાહને વીરજીવડ વખતીરે, શા ધનજીનાહના બહુ ભગતીરે, શાહગલાલરૂપા સુવિચારીરે, સૂરચંદરવીરચંદનવતત્વ ધારીરે સૂ. ૭ માંકા જેમસીના ગુણ મેટારે સામચંદ દીપચંદ નહી મન ખોટા શાહ તારાચંદ પ્રેમપુરારે, ગુરૂ વિયોવચ કરવા શૂરાશે. સૂ. ૮ શાહ ઝવેર છનીયા ધર્મરાગીરે, શાહ અમીચંદ સંઘજી સાગરે ગાંધી વીરચંદ રહીયા વારે, ગાંધી જીવણ અતિ દીદારે. સૂ. ૯