________________
૧૯૦
વિ. ૭
નાણુચરણનુ‘ મૂલ એ ભાખ્યુ, એ વિષ્ણુ શિવ ન લહીજે. ભવિ. ૬ એહ સહિત જે તપ જપ સયમ, તે શિવ સાધન જાણા તેહ રહિત પૂરવકાટી લગી, કિરિયા દ્રવ્ય વખાણેા. એ દુર્લભ માનવ ભવ પામી, ધર્મ કરી ધસમસીયા; વિષય પ્રમાદ વસે મમ હારી, સુણિ સુગુણા તમ રસીયા. વિ. ૮ હાર્યાં એ ફિરિ નાવે હાથે, રયણ અલિક સરિખા; અધ્યાતમવેદી જગતખેદી, ભાવનયણ એ નિરખા.”
વિ. ૯
દિક્ષા.
ભવિ. ૧૦
''
વિ. ૧૩
ઈમ ગુરૂજીની દેશના સુણી, નિજ આતમને વાસ્યા; પુદ્ગલભાવ વિલાસ અનાદિક, અથિર હીયામાં ભાસ્યા. કહે સદ્ગુરૂને એ કરજોડી, “તુમ્હે પરકાસ્યું સાચુ હિવે તુમ્હે ચરણની સેવા મુકી, અવરને પસાથેિ ન રાચું. વિ. ૧૧ àા દીક્ષા સહસ્યુ તુમ્હે શિક્ષા, શીશ થઇને રહિસ્સ; સદગુરૂજી તુમ આણા અખ`ડિત, નિત શિર ઉપરી વહીસ્યુ.” ભવિ. ૧૨ શા હેમરાજ ને રાજામા, ધનજી સુત લેઈ સાથે; લેાચે કરી વિ શેાચ તજીને, દીખ ગ્રહી ગુરૂ હાથે. ગુરૂનાણી કહે “નિસુણા પ્રાણી ! રૂડીપરે ત્રત ધરજ્યા; રાહિણી પરિએ વ્રત વિસ્તારી, નિજ આતમ ઉર ધરજ્યેા. વિ. ૧૪ સતર છત્રીસે શુદી વૈશાખે, ત્રીજે દીક્ષા લેઈ; શ્રી વૃદ્ધિસાગર સૂરિ સમીપે, ભણે મને ઉપયોગ ઈ. ભિત, ૧૫ શીખ ગ્રહી સુધી સદ્ગુરૂની, પાઠ ભણી આગમના; અર્થ અગાચર દિલમાં ધારે, સિર અરથ આતમના. વિ. ૧૬ નિધિસાગર હરખે ખેલાવે, ધનજીને સદ્ગુરૂજી; વિનયવંત વિદ્યાના આગર, મુખિ કહે ગુરૂજી! ગુરૂજી ! વિ. ૧૭ લક્ષવત લહી ઉપચેાગી, ઘે શીખામણ સારી;
S
“ ”આગલિ કામ ઘણું છે તુજસ્યું, ચેલા થાજ્યે ભારી.” વિ. ૧૮ ૧. વશ થઇને મનુષ્યભવ હારી જાઓ નહિ. ૨. રતન. ૩. અધ્યાત્મને અનુભવ કરનાર. ૪. ખેદ વગરના. ૫. સાથે. ૬ પેઠે. છ અગમ્ય, ગહન. ૮ ખાણુ, ભંડાર. ૯ આગળ, હવે પછી.