________________
૧૬
સત્તર અડાવીસે રિસ, ચૈત્ર માસ શુભ ગ શુદિપચમિદિન અતિ ભલે, વરસ્યા શુભ સંગ. નવમસવાડે સુત જણ્ય, શુભ લક્ષણવર અંગ; માતપિતા મન મેહત, દેહ કનકને રંગ. ઉત્સવ કીધા અતિ ભલા, બાંધ્યાં તેરણ બાર; થાયે નિજ નંદન તણું, ધનજી નામ ઉદાર. સુત વધે અતિ સુંદરૂ, મનમેહન સુકુમાલ, જબ થયેલ વરિસાં સાતને, તવ ઠવીયે નેશાલ. ભણી ગુણી પેઠે થયે, સુંદર સુગુણ નિધાન; હિવે જે ઉત્તમ ગુણવરે, તે સુણે સહુ સાવધાન, ૯
ઢાળ ૨ જી, નાહાના સૂડા ! વાત સુણે એક મેરી–એ દેશી. દેશના. એક દિન સુત સંઘાતે લેખ, તિહાંથી તે નીસરીયા, વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણ રયણે તરીયા. ૧ ભવિયણ ભાવે રે, ગુણ ગિરૂઆખા ગાવે; અતિ સુખ થાવેરે, અનુભવ મનમાં લ્યા. આંચલી. શ્રી વૃદ્ધિસાગર સૂરિશ્વરને, પદકમલે જઈ નમીયા સ ગુરૂ નાણી તે ભવિ જાણી, દીએ દેશના ઉપશમીયા.
- ભવિયણ ભાવેરે. ગિ. દેવ એક અરિહંત નમી છે, તસ પદસેવા કીજે; રાગી દેસી દેવ અનેરા, તેહનું નામ ન લીજે. ભવિ. ૩. ગુરૂ સૂધી અટકાયના પહર, ગુણ સત્તાવિસ ભરીયા; નહી મન મમતાસૂધી સમતા, રાખી જે કરે કિરિયા. ભવિ. ૪ વસુ સભાવ વિભાવ વિમુખતા, રીતે જે અનુભવીએ; તેહ અનદિત ધર્મ પદારથ, સેવ્ય સવિ સંભવીએ. ભવિ. ૫ એ તત્વત્રયનું આરાધન, સમકિત શુદ્ધ કહીજે;
૧ વડોદરા. ૨. સારી બુદ્ધિવાળા. ૩. પાળનાર, ૪, શુદ્ધ. ૫. વસ્તુના સ્વભાવ વિભાવ જાણીને ઉપર ઉદાસીનતા રાખવાથી ખરે ધર્મ પ્રાપ્ત થાય છે, અને તે સેવ્યાથી સર્વ આવીને મળે છે.