SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ તેહમાં ક્ષેત્ર કહ્યાં દય સાત, અંગઉપાંગ માંહે એ વાત ખટયુગ ધર્મનાંમનિ જાણે, અપર ત્રિણ નવ એમ વખાણે. ૪ અષ્ટાપદ એથું વલી સાર, મુગતિપુરી દરવાજા ચાર એમ અવર જિહાં તીર્થ અનેક, ક્ષેત્ર ભારતમાંહે સબલ વિવેક. ૫ તેહના ભેદ કહ્યા જિન દેય, દક્ષિણ ઉત્તર ભારત એ જોય; દક્ષિણ ભારતમાં સબળ જગીશ, સોળ સહસ દેશ કહે જગદીશ. ૬ તેહમાં મરૂધર દેશ મનહર, જિહાં સુંદર દીસે જિન મંદિર, સોવન કલસ શિખર જિહાં સેહે, દેખી માનવનાં મન મોહે. ૭ નગર સવાણી નામે સાર, જિહાં ભદ્રક નર ને વળી નાર; તેહમાં એક નિવસે વ્યવહારી, હેમરાજ નામે સુવિચારી. ૮ તસ ધરણી રાજાબાઈ નામે, જે દીઠે સજન સુખ પામે; દંપતિ દેય વિલસે સુખભેગ, પુણ્ય પ્રકૃતિ મિલ્ય સરિખ ગ્ય. ૯૦ એક દિવસ દંપતિ દેય તેહ, કરવા વણિજ ચલ્યા સરને; આવ્યા ગૃજર દેશ મઝાર, સ્થભતીરથ પુરમાં મનુહાર. ૧૦ લેઈ ઉત્તમ સ્થાનિક રહીયા, પુર દેખી હીયડે ગહગહીયા ' સહકે લોક દીએ સનમાન, હવે પ્રકટયું જેઉં ભાગ્યનિધાન. ૧૧ છાજડ ગેત્ર તણે શિણગાર, એસવંશ દીપક સુવિચાર, શા હેમરાજ વડે વ્યવહારી, નિવસે થંભતીરથ સુખકારી. ૧૨ નિતપ્રતિ દેવ તણું કરે યાત્ર, પ્રતિલાલે ભાવે શુભ પાત્ર; સાંભળે સદગુરૂ મુખિ સિદ્ધાંત, જૈનધર્મ વસી જસ ચિત્ત. ૧૩ દુહા જન્મ. હવે રહેતાં તિહાં એક દિને, કેઈ જીવ પુણ્યવંત, રાજા કૂખે અવતર્યો, શુભ મુહુરત ગુણવંત. દીઠું તિણિ રણ સમે, સુપન ભલું સહકાર; જઈ પુછયું નિજ કંથને, સુપન તણું ફળ સાર. કંથ કહે કામિનિ પ્રતે, સુપન ઘણું શ્રીકાર; હાસ્ય સુતકુલ કલ્પતરૂ, કુલ દીપક આધાર. ત્રિણિ માસ થયા એટલે, શુભ ડેહલાં લહે નામ; દાન દીઉં પાકું દયા, સમરું શ્રી જિન નામ. ૪,
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy